________________
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ
પ્રપંચની ઉત્પત્તિ કેવી રીતે થાય ? જો એમ કહેવામાં આવે કે બુદ્ધિનો નાશ થયા છતાં વાસના પ્રકૃતિમાં લીન થઈને રહે છે અને પ્રપંચની ઉત્પત્તિ કરે છે, તો પછી બુદ્ધિ જેવા સ્વતંત્ર તત્ત્વની સિદ્ધિ કરવાનું શું કામ છે ? પ્રકૃતિમાં જ જ્ઞાનાદિ ગુણનો આવિર્ભાવ માનવાથી કામ સરશે.
Jain Education International
For Private & Personal Use Only
૧૦૩
www.jainelibrary.org