________________
૧૧૮
સમ્યકત્વ ભટ્રસ્થાન ચઉપઈ
તિહાં અભ્યાસ મનોરથપ્રથા પહિલા આગિ નવિ પરકથા! ચંદ્રચંદ્રિકા શીતલધામ જિમ સહજઇ તિમ એ સુખઠામાં
૮૭ | તે ઉપશમસુખમાંહિ પહલાં અભ્યાસ અનઇ મનોરથ તેહની પ્રથા કટ વિસ્તાર હોઇ, દષ્ટ ચાભ્યાસિક માનોરથિક ચ સુખ લોકેડપિ, પછઈ નિર્વિકલ્પક-સમાધિ, પરદ્રવ્યની કથા જ ન હોઇં ! ઉક્ત ચ જ્ઞાનસારે –
પરબ્રહ્મણિ મગ્નસ્ય શ્લથા પૌગલિકી કથા
ક્વામી ચામીકરોન્માદા: ફારા દારાદરાઃ ક્વ ચ ? II (૨, ૪) અભ્યાસમાશ્રિત્યાયુક્ત પ્રશમરતો –
યાવતું પરગુણદોષપરિકીર્તને વ્યાકૃત મનો ભવતિ | તાવત્ વર વિશુદ્ધ ધ્યાને વ્યગ્રં મન: કર્તમ્ II (૧૮૪)
ચંદ્રની ચંદ્રિકા જિમ સહજઈ શીતલ તિમ આત્મસ્વભાવરૂપ ઉપશમ છઇ તે સહજઈ સુખનું ઠામ છે || ૮૭ ||
લોકવ્યવહારમાં સુખ અભ્યાસ પુનઃપુનઃ પ્રવૃત્તિઓ અને મનોરથના ગુણવાળું જોવામાં આવે છે. ઉપશમસુખમાં પણ પહેલાં તો અભ્યાસ અને મનોરથનો વિસ્તાર ચાલે છે. એટલે કે ઉપશમ સુખનો અનુભવ, એ પછી એને ફરી પ્રાપ્ત કરવાની ઇચ્છા, એ પછી એ માટે પ્રવૃત્તિ, એ પછી ઉપશમસુખનો ફરી અનુભવ, ફરી ઇચ્છા, ફરી પ્રવૃત્તિ એમ ચક્ર ચાલ્યા કરે છે. પણ આગળ ચાલતાં નિર્વિકલ્પ સમાધિ સિદ્ધ થાય છે. ત્યારે પછી બીજી કોઈ વસ્તુની તો વાત જ રહેતી નથી. “જ્ઞાનસારમાં કહ્યું છે કે, “પરબ્રહ્મમાં મગ્ન થયેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org