________________
૧૦૦
સમ્યકત્વ
સ્થાન ચઉપઈ
આદર્શાદિકમાં જે છાય આવઈ તે પ્રતિબિંબ કહાયા મૂલ ડ્યૂલ ખંધનું સંગત તેહ, નવિ પામાં પ્રતિબિંબ
અદેહ [ ૭૪ II આદર્શાદિક કઆરીસાપ્રમુખ તે સ્વચ્છ દ્રવ્ય તેહમાં જે છાયા આવઈ તે પ્રતિબિંબ કહાઈ ! ઉક્ત ચ –
જે આયરિસત્સંતો દેહાવવા હવંતિ સંકતા! તેસિં તભુવલદ્ધી પગાસજોગા ણ ઈયરેસિ II વિંશિકા, ૧૮-૧૦) તે પ્રતિબિંબ સ્કૂલપુદ્ગલનુ હોઈ ! ઉક્ત ચ – સામા ઉદિયા છાયા અભાસુરગવા શિર્સિ તુ કાલાભા ! સ ઐય ભાસુરગવા સદેહવના મુર્ણયબ્રા II વિંશિકા ૧૮-૯)
અદેહ ક, અશરીર જે આત્મા તે બુદ્ધિમાહિં પ્રતિબિંબ નવિ પામઈ || ૭૪ ||
અરીસા વગેરે સ્વચ્છ પદાર્થોમાં અન્ય પદાર્થોની જે છાયા પડે તેને પ્રતિબિંબ કહેવાય. કહ્યું છે કે “અરીસામાં દેહના જે અવયવો સંક્રાન્ત થાય છે તેમની જ, પ્રકાશનો યોગ થવાથી, ત્યાં ઉપલબ્ધિ હોય છે, અન્યની નહીં.” વળી કહ્યું છે કે “અપ્રકાશમાન પદાર્થમાં પડેલી છાયા શ્યામ હોય છે, જેમ રાત્રે કાળી છાયા પડે છે. એ જ
જ્યારે પ્રકાશમાન ચળકતા પદાર્થમાં પડે છે ત્યારે સ્વદેહના વર્ણવાળી હોય છે એમ જાણવું.” આ પ્રતિબિંબ સ્થૂલ પુદ્ગલસ્કંધ – પુદ્ગલપિંડનું પડતું હોય છે. અશરીર આત્માનું બુદ્ધિમાં પ્રતિબિંબ પડતું
નથી.
૧. અન્યત્ર શૂલ' તેમજ “સ્કૂલ” મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org