________________
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ
અભિધ્યાન યોજન કૈવલ્ય ગુણ પામિઇં શ્રુતિ કહઇ નિઃશલ્ય । પરમારથ વ્યવહાર આભાસ ભાસનશકિત ટલે વિ તાસ
૪૩||
અભિમુખ ધ્યાન તે અભિધ્યાન વેદાંતશ્રવણ, યોજઇં મુક્તિનઇં તે યોજન – તત્ત્વજ્ઞાન, કૈવલ્ય ક૰ વિદેહકૈવલભાવ, એ એ ૩ ગુણ પામિઇં તે જીવનઈં અનુક્રમઇં પ્રપંચની પારમાર્થિક વ્યાવહારિક આભાસિકતા[ના) પ્રતિભાસનની શકતિ છે તે મિટઇં । તિહાં નૈયાયિકાદિવાસનાě પ્રપંચનઇ પારમાર્થિકપણું જણાતું તે વેદાંતશ્રવણ પછી મિટઇ । તિવાર પછી પ્રપંચનઇ યોગી વ્યાવહારિક કરી જાણઇ પણિ પારમાર્થિક કરી ન જાણÜ। વલતું તત્ત્વજ્ઞાન ઉપજઇ તિવારÛપ્રપંચનઇ વ્યાવહારિકપણિ ન જાણÛ, બાધિતાનુવૃત્તિ આભાસિકમાત્ર જાણઇ । વિદેહકૈવલ્યઇં પ્રપંચનું જ્ઞાન માત્ર જ ટલÛ, નિઃપ્રપંચ ચિન્માત્ર હુઇ રહઇ, “તસ્યાભિધ્યાનાદ્ યોજનાત્ તત્ત્વભાવાભ્રૂયાત્તે વિશ્વમાયાનિવૃત્તિ:’ ઇતિ શ્રુતિઃ ॥ ૪૩ ||
-
Jain Education International
૫૭
અભિમુખ ધ્યાન તે અભિધ્યાન એટલે કે વેદાંતશ્રવણ. મુક્તિને
–
યોજે – જોડી આપે તે યોજન એટલે કે તત્ત્વજ્ઞાન. કૈવલ્ય એટલે દેહમુક્ત કેવલભાવ અર્થાત્ બ્રહ્મભાવ. જ્યારે જીવ ક્રમશઃ આ ત્રણ ગુણો પામે છે ત્યારે જીવમાં પોતાને પારમાર્થિક, વ્યાવહારિક અને આભાસિક રૂપે પ્રતિભાસન કરવાની પ્રપંચની શક્તિ ક્રમશઃ દૂર થાય છે એમ વેદશાસ્ત્ર નિર્બાધપણે કહે છે. નૈયાયિકો વગેરેએ કહેલી વાસના(જન્માંતરપ્રાપ્ત સંસ્કાર)થી આ જગત્પ્રપંચ પારમાર્થિક
For Private & Personal Use Only
www.jainelibrary.org