________________
૬૬
સમ્યક્ત્વ ષટ્રસ્થાન ઉપઈ
પ્રકૃતિધર્મ હિત-અહિત આચાર, ચેતનના કહઈ તે ઉપચારા વિજય પરાજય જિમ ભટતણા, નરપતિનઇ કહિ
અતિઘણા ૪૯ અપરોક્ષભ્રમ તે અપરોક્ષસાક્ષાત્કાર જ નિવર્નઇં તે શુદ્ધાત્મજ્ઞાન જે કઈ હિત-અહિત કવિધિ-નિષેધ, આચારક્રિયારૂપ છઈ તે સવિ પ્રકૃતિના] નાનાધર્મ છ0 / આત્મા તો અક્રિય છઇ, તેહનઈ જે ચેતનના કહઈ છઈ તે ઉપચાર કરી જાણવો, જિમ સુભટના વિજય-પરાજય છઈ અતિઘણા તે સર્વ રાજાના કહિછું ! સુભટ જીત્યૐ રાજા જીત્યો, સુભટ હાર્યજી રાજા હાર્યો, એહવો વ્યવહાર છઇં. ઇમ પ્રકૃતિગત શુભાશુભ ક્રિયા આત્માની કરીનઈ વ્યવહારી લોક માનઈ છઈ |૪૯ II
અપરોક્ષ ભ્રમ અપરોક્ષ સાક્ષાત્કારથી - શુદ્ધ આત્મજ્ઞાનથી જ દૂર થાય. વિધિનિષેધરૂપ સર્વ આચારો પ્રકૃતિના વિવિધ ધર્મરૂપ છે. પુરુષ – આત્મા તો અક્રિય છે પણ એ આચારો ચેતનના કહેવાય છે તે ઉપચારથી – લાક્ષણિક અર્થમાં. જેમ યોદ્ધાના વિજ્ય-પરાજય તે રાજાના ગણવાનો વ્યવહાર છે – રાજા લડતો ન હોવા છતાં, તેમ પ્રકૃતિગત શુભાશુભ ક્રિયાને વ્યવહારી લોક આત્માની માને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org