________________
સમ્યકત્વ ષસ્થાન ચઉપઈ
મૂલપ્રકૃતિ નવિ વિકતાતિ' વિખ્યાત, પ્રકૃતિ વિકૃતિ
મહદદિક સાતા ગણવો ષોડશ ત્રિણ ષોડશક વિકારી કહ્યો, પ્રકૃતિ ન
વિકૃતિ ન ચેતન લહ્યો પ૩ | મૂલપ્રકૃતિ તે વિકૃતિરૂપ ન હોઇ કોઇનું કાર્ય મહદાદિક સાત પદાર્થ – મહતું અહંકાર ૫ તન્માત્ર – એ પ્રકૃતિવિકૃતિ કહિછે, ઉત્તરોત્તરનું કારણ પૂર્વપૂર્વનું કાર્ય છઈ તે ભણિ / ૫ ભૂત ૧૧ ઇન્દ્રિય એ ષોડશક ગણ વિકારી કહિઓ, કાર્ય છઈ પણિ કારણ નથી ચેતન તે પ્રકૃતિ નહી, વિકૃતિ નહી, અકારણ અકાર્ય કૂટસ્થ ચૈતન્યરૂપ કહિઓ છઇ તદુક્ત સાંખ્યસપ્તતિકાયામ્ –
મૂલપ્રકૃતિરવિકૃતિમંહદાદ્યા: પ્રકૃતિ-વિકૃતય: સપ્ત ! ષોડશકતુ વિકારી, ન પ્રકૃતિન વિકૃતિઃ પુરુષઃ II
ગન્ધતત્પાત્ર (૧) રસતન્માત્ર (૨) રૂપતન્માત્ર (૩) સ્પર્શતક્નાત્ર (૪) શબ્દતન્માત્ર (૫), એષાં ચ તન્માત્રનામ શ્રોત્રઘાણ-જિહુવા-નયન-સ્પર્શન એ ૫ બુદ્ધીપ્રય વાફ પાણિ પાદ પાયુ ઉપસ્થ એ ૫ કર્મેન્દ્રિય, મન, એ ૧૧ ઇંદ્રિય / પ૩ |
મૂલપ્રકૃતિ તે વિકૃતિરૂપ નથી, કેમકે એ કોઈના કાર્યરૂપ નથી. મહતું એટલે બુદ્ધિ, અહંકાર અને પાંચ તન્માત્રા (શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ) એ સાત પદાર્થ પ્રકૃતિ પણ છે અને વિકૃતિ પણ છે કેમકે એ પોતાની પૂર્વેનાનાં કાર્યરૂપ છે અને પોતાની પછીનાનાં
૧. અન્યત્ર “વિકૃતિ મળે છે. ૨. અન્યત્ર “ત્રણ ષોડશક મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org