________________
સમ્યકત્વ જસ્થાન ચઉપઈ
કર્યો એટલે કે સર્વ કર્મો ક્ષીણ થઈ જાય છે.” “હે અર્જુન, જ્ઞાનાગ્નિ સર્વ કર્મોને ભસ્મસાત્ કરે છે.” આ વાક્યોમાં કર્મના ‘સર્વ એ વિશેષણપદનો સંકોચ અન્યાધ્ય – અયોગ્ય છે. એટલે કે જ્ઞાનીને કર્મમાત્ર – પ્રારબ્ધકર્મ પણ – નથી હોતાં એમ માનવાનું છે. ઈશ્વરને પોતાનું કર્મ ન હોવા છતાં અન્યો સંસારી જીવો)ને કર્મના પ્રભાવે તેની શરીરસ્થિતિ માની છે, તેમ અન્ય જીવોના કર્મના પ્રભાવે જ્ઞાનીની પણ શરીરસ્થિતિ સંભવે છે, અને “સર્વ પદનો સંકોચ કરવાની જરૂર નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org