________________
સમ્યકત્વ ષસ્થાન ચઉપઈ
પ૯
જીવનમુગત લહ્યો નિજધામ, તેહર્તિ કરણી– નહિ કામ. જિહાં અવિદ્યા કરણી તિહાં, વીસામો છ૪ વિદ્યા જિહાં II૪૪ ||
તત્ત્વજ્ઞાની જ્ઞાનઇં સંચિત કર્મ દહી પ્રારબ્ધ માત્ર ભોગની પ્રતીક્ષા કરતો જીવન્મુક્ત થયો તે પોતાનું તેજ પામિઓ, તેહનઈ કરણીનું કામ નથી | જિહાં તાંઈં અવિદ્યા છઈ તિહાં તાંઠે ક્રિયા છઈ | જિહાં વિદ્યા તત્ત્વસાક્ષાત્કારરૂપ આવી તિહાં વીસામો છઇં
આરુક્ષો”નેગે ક્રિયા કારણમુચ્યતે . યોગારૂઢસ્ય તસ્પેવ શમઃ કારણમુચ્યતે II. ગીતાસુ (અધ્યાત્મસાર, પ્ર. ૫, અધિ. ૧૫, શ્લો. ૨૨) ૪૪ /
તત્ત્વજ્ઞાની પૂર્વસંચિત કર્મોને જ્ઞાન વડે બાળી પ્રારબ્ધ કર્મો ભોગવવાની રાહ જોતો જીવન્મુક્તની સ્થિતિને પામે છે, પોતાનું અસલ તેજ પામે છે. એને, પછી, કંઈ કરવાપણું રહેતું નથી. જ્યાં સુધી અવિદ્યા એટલે અજ્ઞાન – માયા – છે ત્યાં સુધી જ ક્રિયા હોય છે. તત્ત્વના સાક્ષાત્કારરૂપ વિદ્યા આવે એટલે વિશ્રાન્તિ હોય છે. કહ્યું છે કે બ્લોગ પર આરૂઢ થવાની ઇચ્છાવાળાને – મુમુક્ષુને ક્રિયા કારણરૂપ – સાધનરૂપ છે. યોગારૂઢ થાય એટલે તેને માટે ક્રિયાનું ઉપશમન કારણરૂપ બને છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org