________________
સમ્યકત્વ ભટ્રસ્થાન ચઉપઈ
૪૧.
હાિઈ જે પરયાય અસેસ દુખ ઊપાવું નઈં સંક્લેશT. એહ ત્રિવિધ હિંસા જિનકથી, પરાસનિ ન ઘટઇ મૂલથી .
૨૮ જિન શ્રીવીતરાગદેવ તેણઇં કહી હિંસા ૩ પ્રકારઈ છૐ – એક મૃગાદિપર્યાય ધ્વસ કરીશું, બીજું તેહનઈં દુખ ઊપજાવવું, ત્રીજું મનમોહિં સંક્લેશ કટ મારવાનો ભાવ તેહનું ધરવું એ ત્રિવિધ હિંસા એકાંત અનિત્ય આત્મા માનશું છઇં તે પરશસનીનઈં મૂલથી ન ઘટઇં મૃગ મરીનઈં મૃગ જ થયો તિહાં વિસશિક્ષણનો આરંભ કિહાં છઇં ? સંતાનૈક્યની અપેક્ષાૐ વ્યક્તિવૈસદશ્ય કહતાં તો દ્રāક્ય જ આવઈ ઈત્યાદિ વિચારવું ! ૨૮ //
વીતરાગ જિનદેવે ત્રણ પ્રકારની હિંસા કહી છે: ૧. મૃગાદિ જીવપ્રકારોનો નાશ કરવો, ૨. મૃગાદિને દુઃખ ઉપજાવવું, ૩. મનમાં સંક્લેશ એટલે મારવાનો ભાવ ધરવો. આ ત્રણ પ્રકારની હિંસા આત્માને એકાન્ત નિત્ય અર્થાત્ કૂટનિત્ય માનનારાં અને આત્માને એકાન્ત અનિત્ય અર્થાત્ ક્ષણિક માનનારાં અન્ય દર્શનોમાં ઘટી શકતી નથી. જીવ એકાન્ત નિત્ય હોય તો એનો નાશ શક્ય નથી તેમ એને સુખીમાંથી દુઃખી કરવો પણ શક્ય નથી. જીવ એકાન્ત અનિત્ય હોય તો એનો ક્ષણેક્ષણે નાશ સ્વભાવતા થયા જ કરે છે. એનો નાશ કરવા કોઈ કારણની જરૂર જ નથી, એનો કોઈ નાશ કરી શકે જ નહીં. વળી ક્ષણને બે અવસ્થાઓ હોય જ નહીં. એટલે સુખીને દુઃખી કરવાનો પણ સંભવ નથી. વળી મૃગ મરીને મૃગ જ થાય તો ત્યાં મૃગક્ષણથી વિલક્ષણ ક્ષણની ઉત્પત્તિ થઈ એમ કેમ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org