________________
૪ર.
સમ્યકત્વ ષટ્રસ્થાન ચઉપઈ
કહેવાય ? (વ્યવહારમાં જેને મૃગમરણની ઘટના કહીએ છીએ તે વાસ્તવમાં મૃગક્ષણસંતતિને સ્થાને મૃગક્ષણવિલક્ષણ ક્ષણસંતતિની ઉત્પત્તિ છે.) મૃગક્ષણસંતતિની એકતા અને મૃગક્ષણવિલક્ષણ ક્ષણસંતતિની એક્તા - આ બે એકતાને આધારે મૃગવ્યક્તિ અને મૃગવિલક્ષણ વ્યક્તિ એમ બે વિલક્ષણ વ્યક્તિઓની વાત બૌદ્ધો કરતા હોય તો આ સંતાનૈક્ય જ દ્રવ્યંક્ય બની રહેશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org