SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ર. સમ્યકત્વ ષટ્રસ્થાન ચઉપઈ કહેવાય ? (વ્યવહારમાં જેને મૃગમરણની ઘટના કહીએ છીએ તે વાસ્તવમાં મૃગક્ષણસંતતિને સ્થાને મૃગક્ષણવિલક્ષણ ક્ષણસંતતિની ઉત્પત્તિ છે.) મૃગક્ષણસંતતિની એકતા અને મૃગક્ષણવિલક્ષણ ક્ષણસંતતિની એક્તા - આ બે એકતાને આધારે મૃગવ્યક્તિ અને મૃગવિલક્ષણ વ્યક્તિ એમ બે વિલક્ષણ વ્યક્તિઓની વાત બૌદ્ધો કરતા હોય તો આ સંતાનૈક્ય જ દ્રવ્યંક્ય બની રહેશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001214
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages228
LanguageGujarati, Apabhramsha
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy