________________
Sys
શેઠ રતિલાલ લક્ષ્મીચંદ કુવાડિયા વઢવાણ કેમ્પ
એકનિષ્ઠા અને ખંતથી જ આગળ વધી શકાય છે, તેના શ્રીયુત રતિલાલ લમીચંદભાઇ બાદશ દષ્ટાંતરૂપ છે. ૨૦ વર્ષની વયે ૧૯૭૦માં તેઓએ મુંબઈમાં પગ મૂક અને જોતજોતામાં તેઓએ “ શાહ સોદાગર ” તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી. અત્યારે તેઓ મારબલ ટાઈરસના પ્રખ્યાત વેપારી અને એસેસીએશનના આગળ પડતા કાર્યકર્તા છે.
ની ગાળા કેન્ફરંસ વખતે તેઓએ સારી જહેમત ઉઠાવી હતી. કેળવણી ને સાહિત્ય પ્રત્યેનો તેમનો પ્રેમ જાણીતા છે. અમારી સંસ્થાની તેઓ શુભેરછક છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com