________________
પરિશિષ્ટ ૨ જી ]
: ૧૫૩ :
કરાયા છે તેમાંના એક એ છે કે વિક્રમાદિત્ય એ શુ' કાઈ રાજાનુ' નામ છે અને તે એમ હાય તે કાનું? આાના ઉત્તર ભિન્ન ભિન્ન રીતે અપાયા છેઃ
(૧) શાસ્ત્રી રેવાશકર એ. પુરહિત કહે છે કે ઈ. સ. પૂર્વેની પહેલી શતાબ્દીમાં શઠ્ઠાને પરાજય કરનાર અને એથી કરીને શકારિ' એ નામથી પ્રસિદ્ધિ પામનારા રાજાતે જ પ્રસ્તુત વિક્રમાદિત્ય છે અને એ રાજાએ પ્રવર્તાવેલા સવત્ આજે ચાલે છે, એને આરભ ઈ. સ. પૂર્વે' ૫૭ માં તા. ૧૮ મી સપ્ટેમ્બર ને ગુરુવારે થયા છે. વિશેષમાં એમણે એમ કહ્યું કે “ ૭અમેરુની(૧૦૨૫)એ પેાતાના ‘ તહકી કે હિન્દ’ નામના ગ્રંથમાં સાફ્ લખ્યું છે કે ‘ શકાર વિક્રમે મુલ્તાન પાસેના કાર્ડેર ગામમાં શકાના સપૂણ પરાજય કર્યા હતા. ' ચ'દ્રગુપ્ત જ સાચા વિક્રમાદિત્ય હોત તેા તેનું નામ તેણે લખ્યુ` હાત.
܀
(૨) વિન્સન્ટ સ્મિથના મત પ્રમાણે ઈ. સ. ૬૮ માં વિદ્યમાન હાલે ગાહાસત્તસઈ રચી છે.૯ એના પાંચમા શતકની ૬૪ મી ગાથામાં નિર્દે’શૈલ ‘વિક્કામાંઈત્ત’તે પ્રસ્તુત વિક્રમાદિત્ય છે. એમાં એ રાજાએ નાકરને લાખ આપ્યાને ઉલ્લેખ છે. આ રહી એ ગાથા :
" संवाद्दणसुहरसतोसिपण देतेण तु करे लक्खं । चलणेण विकमाइत्तचरिअं अणुसिक्खियं तिस्सा ॥ ६४ ॥
.
સુબન્ધુએ રચેલ વાસવદત્તાના નિમ્નલિખિત પદ્યમાં વિક્રમાદિત્યના મૃત્યુને ઉલ્લેખ છે :
k
सारसवत्ता विहता नयका बिलसन्ति चरति नो कङ्कः । सरसीष कीर्तिशेषं गतवति भुधि विक्रमादित्ये ॥
""
આ પદ્યમાંના નયાઃ દ્વારા શું વિક્રમાદિત્યનાં નવ રત્નાનુ ગર્ભિત સૂચન છે ?
(૩) દિગંબર અમિતગતિએ વિ. સં. ૧૦૫૦ માં સુભાષિતરત્નસન્દેહ રચેલ છે. એમાં ‘વિક્રમ’ શબ્દ વપરાયેલા છે. એ ‘વિક્રમાદિત્ય’ રાજાને વાચક છે એ વાત ચેાક્કસ છે. ૧૦અમિતગતિની પહેલાં
૬ જુએ ચિત્રમયજગત (વ. ૨૯, અ. ૯)માં પ્રસિદ્ધ થયેલે એમના લેખ નામે “વિક્રમસંવત્ ૨૦૦૦ના પ્રવર્તક શકાર રાજા વિક્રમાદિત્ય જ હતા.”
૭ અખેરુનીએ કહ્યું છે કે જેમા વિક્રમાદિત્યના સવા ઉપયોગ કરે છે તે હિન્દના દક્ષિણ અને પશ્ચિમ ભાગેામાં વસે છે...મહાદેવકૃત સૂંધવ નામના ગ્રંથમાં હું એનું નામ ચન્દ્રખીજ આપેલુ જોઉં બ્રુ. (E, C. Sachau's edition pp. 5-6). આ સબંધમાં એસ. કે. દીક્ષિત પૃ. ૧૯૭માં એમ કેહે છે કે આ ચન્દ્રખીજ તે ચંદ્રગુપ્તનું અપભ્રષ્ટ રૂપ હરશે અને ખીજ' એ દ્વિતીયનું હશે. ૮ જી ચિત્રમયજગત્ (પૃ. ૨૦૧)
૯ જુએ The Early History of India (p. 196; બીજી આવૃત્તિ).
१० " समारूढे पूतत्रिदशवसतिं विक्रमनृपे सहस्रे वर्षाणां प्रभवति हि पञ्चाशदधिके ।
समाते पम्यामवति धरणो मुखनृपतौ सिते पक्षे पौबे बुधहितमिदं शास्त्रमनघम् ॥ ९२२ ॥ "
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com