________________
શ્રી સિદ્ધસેન દિવાકરજીએ સ્તુતિ કરતાં જ મંદિરમાં ધૂમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા ને શ્રી કષ્પાજુમદિર સ્તોત્રને અગિયારમે શ્લેક બેલતાં જ મહાકાળના લિંગને સ્થાને શ્રી અવંતીપાર્શ્વનાથની પ્રભાવિક પ્રતિમા પ્રગટ થઈ. (પૃ. ૧૬૮)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com