________________
: ૧૬૮ :
[સમ્રાટ્ વિક્રમાદિત્ય
ગુપ્ત વેશમાં સિદ્ધસેન જંગલમાં દિવસે વ્યતીત કરી રહ્યા છે. આાજકાલ જતાં સાત યા ખાર વર્ષનો વહાણાં વાઈ ગયાં. જગત તા સિદ્ધસેન દિવાકર છે કે નહીં એ જ જાણે ભૂક્ષી ગયુ.. સિદ્ધસેન દિવાકર હવે વિક્રમાદિત્યને પ્રતિખેલવા એક દિવસ અવધૂતના વેશમાં ઉર્જાયનીના મહાકાળેશ્વર મંદિરમાં આવી મહાદેવની સન્મુખ પણ કરી પેાતાના અડ્ડો જમાવી બેઠા છે. પ્રભાતના સમય એટલે લેકા મહાકાળેશ્વરના દર્શનાથે આાવી રવી છે. મંદિરમાં એક અવધૂતને આ રીતે જોઈ તે જાણે હાહાકાર મચી રહ્યો. મ ંદિરના પૂજારી જાણે બ્હાવરા જ બની ગયા. આાખી ઉજ્જયિનીમાં વાત પ્રસરી ગઈ કે દાઈ વધૂત મહાકાળેશ્વરના મંદિરમાં આવી મહાદેવના સન્મુખ પગ કરી બેઠા છે; નથી તેને મહાદેવને ભય કે નથી તેને વિક્રમ રાજાને ભય. પૂજારીએ આવીને કહ્યું: અલ્યા જોગીડા! ઊઠે, આામ સામા પગ રીતે કેમ સુના છે? આ મહાદેવ કાપશે તે જેમ ઢામદેવને ભસ્મીભૂત કરી નાખ્યા તેમ તને પણ ભાળીને ભસ્મીભૂત કરી નાખશે, પણ સાંભળે છે જ ક્રાણુ ? એ તા ધ્યાનમાં મગ્ન ઢાય તેમ સ્થિર જ વા. એટલે નિરુપાય પૂજારીએ રાજદારે જજીને ખબર આપી. રાજસેવા ત્યાં આવી પહેાંચ્યા. તેમણે ખાવાને ઉઠાઢવા માટે ઘણી ઘણી મહેનત કરી, પણ તેમાં તે ફ્રાવ્યા નહીં. ત્યારે રાજસેવા ચાબુકના માર મારવા માંડયા. ઋહીં યાં ચાબુક મારે છે કે તે વિક્રમરાજાના અંતઃપુરમાં રાણીઓને લાગે છે. રાણીવાસમાં કાળાહળ મચી રહે છે, અંતઃપુરના રક્ષકા આવીને ચારે તરફ તપાસ કરે છે, પણ કાઈ દેખતુ નથી. છેવટે ખુદ વિક્રમ રાજા ત્યાં આવ્યા. તપાસ કરતાં માલૂમ પડયુ. કે મહાકાળેશ્વરના મંદિરમાં કાઈ જટાધારી ખાવાને સેવÈા ચાબુકના માર મારે છે તે અહીં રાણીના બરડામાં વાગે છે. એટલે વિક્રમાદિત્ય મંત્રીંમંડલ સહિત મહાકાળેશ્વરના મંદિરે આવી પડેાંચ્યા, અને અવધૂતને કહેવા લાગ્યાઃ યગિરાજ | આ સર્વીસ કટહારી મહાદેવનાં દર્શન કરવાને બદલે આપ ઉલટા સામા પગ કરીને આાવું અનુચિત કાય ક્રમ કરા છે? ઉઠે, આપ મહાદેવને નમસ્કાર કરી અને ક્ષમા પ્રાર્યાં. ત્યારે સિદ્ધસેને કહ્યુંઃ રાજન્ આ મહાદેવ મારા નમસ્કાર સહન નહીં કરી શકે. રાજાએ કહ્યું : ભલે ગમે તે થાય. એટલે રાજાની આગ્રતુભરી વિનંતીથી સિદ્ધસેને સંસ્કૃત શ્લોકથી સ્તુતિ કરવા માંડી. સ્તુતિની શરૂઆત કરી કે તેમાંથી ધુમાડાના ગેટેગોટા નીકળવા લાગ્યા. સૌના મનને એમ થયુ' । મહાદેવજી ખૂબ ક્રાપ્યા છે. હુમાં જ મા બાવાને ભસ્મીભૂત કરી નાખશે. સિદ્ધસેન વસંતતિલકા છંદમાં લ્યાણમંદિરસ્તાત્ર રચતા ગયા અને ખાલતા ગયા. અને જ્યાં અગિયારમા શ્લોક
'यस्मिन् दरप्रभृतयोऽपि हतप्रभावाः सोऽपि त्वया रतिपतिः क्षपित्रः क्षणेन ॥ विध्यापिता हुतभुजः पयसाथ येन पीतं न किं तदपि दुर्धरवाडवेन १ ॥ ११ ॥
નું ઉચ્ચારણ કરવા લાગ્યા કે એકદમ મહાદેવનું લિંગ ફ્રાયુ, મેટા ગગનભેદી અવાજ થયા અને ઝગઝગાયમાન કરતી આવતી પાર્શ્વનાથ પ્રભુની અદ્ભુત મૂતિ પ્રગટ થઈ. પછી કલ્યાણમંદિર તેાત્રની પૂર્ણાહૂતિ કરી અને અવતીપાર્શ્વનાથની મૂર્ત્તિતા ટ્રેક હેવાલ સવ સમક્ષ કહી સંભળાવ્યા, જે સાંભળી સૌ આશ્ચય'ચક્તિ થઈ ગયા. વિક્રમાદિત્ય રાજા પણ પ્રતિખાધ પામ્યા. આ રીતે જૈનશાસનની મહાન પ્રભાવના સિદ્ધસેન દિવાકર કરી.
એક સમયે વિક્રમાદિત્યે સિદ્ધસેનજીને પૂછ્યુ...ગુરુવય^! મારા જેવા ભવિષ્યમાં ક્રાપ્ત જૈન રાજા થશે કે કેમ ? ગુરુમહારાજે પ્રત્યુત્તરમાં જણાવ્યું. હું રાજન! તારા સવસથી ૧૧૯૯ વર્ષે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com