________________
: ૮૪ :
શ્રી. કાલિકાચાય જીએ આ પ્રમાણેના ખરીતા તૈયાર કરી શાહાનુશાહી ચણુ ઉપર સિધ ( મીનપુર ) મેકલી આપ્યા. ચણુ રાજવી જેમણે શ્રી કાલિકાચાય જીની આજ્ઞામાં રહેવાનું વચન આપ્યુ` હતુ` તેણે તેમની આજ્ઞા દેવાજ્ઞા તુલ્ય માન્ય રાખી, અને જવાબમાં અવન્તીના મહાન ક્ષત્રપ આમ્લેટ ઉપર રાજ્યઆજ્ઞા પાઠવી કે-અવન્તીનેા ત્યાગ કરી સૌરાષ્ટ્રની સરહદ સંભાળી લ્યેા. સૌરાષ્ટ્રના તેને મહાન ક્ષત્રપ બનાવ્યે.
આ પ્રમાણે સૂરિશ્રીની આજ્ઞાનું પાલન ઘણી જ શાંતિપૂર્વક એવી રીતે થયું કે-જેમાં લેાહીનું એક પણ હિંદુ પડયુ નહીં. શક પ્રજાએ અવન્તીના મહાજનને અવન્તીની શજ્યગાદી સુપ્રત કરી. સરદાર આમ્લેટ એકે એક સૈનિક સાથે અવન્તીના ત્યાગ કર્યો. આ હતા આ. શ્રી કાલિકાચાય ના તપ:પ્રભાવ ને એજસ્વિતા.
એક જૈનાચાય કદાપિ કાળે રાજ્ય ચલાવે નહીં અને તે વસ્તુ જૈનધમ અને સાધુએના આચાર વિરુદ્ધ ડેવાથી શ્રી કાલિકાચાર્યજીએ મહાજનને સૂચવ્યુ. કે-ભરૂચનરેશ ખમિત્ર ભાનુમિત્રની મએલડી કે જે ભરૂચની ગાદી ઉપર આજ ૪૩ વર્ષથી રાજ્ય કરી રહી છે, તેમજ તે રાજનીતિકુશળ ને વયેવૃદ્ધ હાવાથી જો તેઓને આવતીનું સામ્રાજ્ય સેાંપવામાં આવે તે અવન્તી માટે આ બેલડી ઘણી
જ ઉપયેગી નીવડે.
આ
અવન્તીના મહાજનની બેઠકમાં હકીકત માન્ય કરવામાં આવી અને તુરત જ શ્રી કાલિકાચાય જીની સૂચના પ્રમાણે
આમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ સમ્રાટ્
ત્રણના રાયખરીતે એક અમાત્ય સાથે ભરૂચ રવાના કરવામાં આવ્યે .
܀
ભરૂચના રાજદ્રખારમાં અવતીના મહાજનના ખરીતા વાંચી તેને લગતા પૂર્ણ વિચાર કરવામાં આવ્યેા. છેવટે એવા નિષ્ણુય થયેા કે મિત્રના પુત્ર નભસેન ભરૂચની ગાદી સ’ભાળે અને તેને રાજ્યગાદી પર બેસાડી, તેમના વિરલ કાકા તરીકે ભરૂચના વહિવટ ઉપર ભાનુમિત્ર પૂરતી દેખરેખ રાખે, મલમિત્ર અવ'તીનું રાજ્યત`ત્ર સાઁભાળે,
શુભ અને માંગલિક ચેઘડીએ ભરૂચથી ખલમિત્રે અવન્તી તરફ પ્રયાણ કર્યું.
આ માજી મેકલેલ અમાત્ય મારફત અવન્તી સમાચાર આવી પહાંચ્યા કે “ અલ મિત્ર શજવો પધારે છે, ” માલવની પ્રજાએ આ ગૌરવશાળી રાજવીનું માન તેને છાજતી રીતે કર્યુ અને નગરપ્રવેશ દબદબાભરી રીતે કરાયે. અવન્તીના પ્રજાસત્તાક રાજ્યના ખાસ પ્રતિનિધિ તરીકે બલમિત્રને રાજ્યતિલક આવ્યું. શ્રી કાલિકાચાય જીએ દરબારમાં હાજર રહી તેમને શુભાશિષ દીધી.
કરવામાં
શ્રી કાલિકાચાય જી રાજવી અલમિત્રના સ'સારી અવસ્થાના મામા થતા હતા. વીનિ. ૪૭૦ તેર વર્ષ સુધી અવન્તીની રાજયગાદી અમિત્ર રાજવીએ એવી વીરતાથી સ'ભાળી કે અવન્તીની પ્રજાએ એ દરમ્યાન અપૂર્વ શાંતિ સેવી વી. નિ. ૪૭૦ વતીપતિ તરીકે રાજ્ય કરતા મલમિત્ર રાજવીને ઉજ્જૈનમાં સ્ત્રવાસ થયા. એટલે વળી અવંતીના અધિકારી માટે પ્રશ્ન ઉપસ્થિત થયા.
www.umaragyanbhandar.com