________________
પરિશિષ્ટ ૧ લુ ]
અને જણાવ્યુ કે–“હે રાજન! હળ ખેડતાં આ રત્ન મને પ્રાપ્ત થયુ છે.” રાદ્ધએ કહ્યું કે‘બે દિવસમાં હું એનું મૂલ્ય તમને જણાવીશ.”
આ પ્રમાણે કહી, તેનુ સન્માન કરી ખેડુત બ્રાહ્મણને રહેવાને આવાસ આપ્યું. બાદ મહારાજા વિક્રમે ઝવેરી બજારમાં જઈ ઝવેરીઓને રત્નની કિમત સંબધમાં પૂછ્યું, ત્યારે તેમણે કહ્યું' કે “આ રત્નની પરીક્ષા અમે કરી શકીએ એમ નથી, કારણ કે તે દેવતાઈ છે. આ રત્નની આપે સાચી આંકણી કરાવવી હાથ તા આપે બલિરાજા પાસે જવું જોઇએ.” વિક્રમાદિત્ય માત્ર કુલી અને આળસુ ન હતા. એટલે તરત જ તેણે પેાતાના સહાયક અગ્નિ વૈતાલને ખેલાવ્યે અને પાતાળમાં રહેલા ખળીરાજા
પાસે પેાતાને લય જવા કહ્યું. વૈતાલની
મદદથી બલિરાજાને દરવાજે પહેાંચેલ વિક્રમે દરવાન નારાયણને વંદન કર્યું', નારાયણે પૂછ્યુ કે “હું રાજા ! અહીં તું શા માટે આવ્યે છે?’’
વિક્રમે રહ્યુ કે ‘“તમા મલીશજાને કહા કે રાજા તમાને મળવા માગે છે.”
દરવાન નારાયણે બલિને વિક્રમની વિનતિ જણાવી. બલિએ નિવેદન કર્યુ” કે, “શજા હાય તા તે શું યુધિષ્ઠિર છે ? તું પૂછી ને.” દરવાને જઇ પૂછ્યું કે- શુ તમે યુધિષ્ઠિર છે ?”” વિક્રમે વિચાર કર્યો કે-બલિરાજા યુધિષ્ઠિર રાજાને મને છે. માટે બીજો જવાખ આપવા જોઇએ. એમ વિચારી ક્રિમે કહ્યું કે “ જાએ, માંડલિંક આવ્યે છે એમ કહે!, ” તેમણે જઇને બલિને જાન્યુ. કે-‘માંડલિક માન્ચે છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
܀
: ૧૩૫ :
ખલિએ કહ્યુ કે “માંડલિક શું રાવણ છે?” કૃષ્ણે આવી વિક્રમને પુનઃ પૂછ્યું કે “તું માંડલિક છે તે। શું તુ' શત્રણુ છે ?” ત્યારે વિક્રમે કહ્યુ... કે “તું જઇને કહે કે કુમાર આન્યા છે.” તેણે જઇને અલિને તે મુજબ જણાવ્યું.
બલિએ ફરી વાર પૃચ્છા કરી કે~શુ કાતિ'કેય, લક્ષ્મણુ, પાતાલમાં રહેનાર નાગપુત્ર ધવલચંદ્ર કે વાલિના પુત્ર અ'ગદ કે જે રામના ક્રૂત તરીકે પ્રખ્યાત છે તે ” ફરીથી કૃષ્ણની આવજા થઈ. વિક્રમે ફરીથી કૃષ્ણુને કહ્યું કે “ઠે આળ્યેા છે” એમ કહેા,
કૃષ્ણે જઈને બલિને કહેતાં તેણે કહ્યું 3-" શુ તે હનુમાન છે? ” દ્વીથી કૃષ્ણ વાગતિ થયાને અલિના જવાબ વિક્રમને
જણાવ્યે. ફરીથી ક્રમે કહ્યું કે “ કે કુષ્ણુ, તમે ઠંડા કે ‘તલારક્ષક આન્યા છે. ’ તેણે તે મુજબ કહ્યું, ખલિ મહાદાનેશ્વરી કહેવાય છે વિક્રમ પેાતાના યુગમાં મહાદાનેધરી હતા. પેાતાના સરખા ગુણ વિક્રમને મળવામાં અલિને કેાઈ જાતના પ્રતિબંધ ન હતા, ફક્ત પરીક્ષા અથે જ આટલા પ્રશ્નોત્તા થયા હતા. બલિએ હ્યું કે શું વિક્રમ ઇં ?'' કૃષ્ણે આવીને પૂછ્યું' કે 'શું તું વિક્રમા દિત્ય છે ?” તેણે હા કહી. માદ અલિરાજાની આજ્ઞાથી તેને તેમની પાસે લઈ જવામાં આળ્યે,
66
ખલિએ પૂછ્યું કે—“ હે વિક્રમ ! શુ રત્નની કિમત અ’કાવવા આવ્યા છે ?’’ વિક્રમાક્રિત્યે કહ્યું કે “ હા, ” એટલું કહી તેણે તે રત્ન અલિરાજાને ખતાવ્યુ`.
ખલિએ કહ્યું કે “ આવા ૮૮૦૦૦ રને
www.umaragyanbhandar.com