________________
પરિશિષ્ટ ૨ જું ].
: ૧૪૫
ઢાહી સંવત-મોગલ સમ્રાટ બાદશાહ અકબર વિ. સં. ૧૬૧૨ ને મહા વદ ૪ તા. ૧૪-૨-૧૫૫૬ શુક્રવાર તા. ૨ રબી ઉસ્સાની ડી. સં. ૯૯૨માં ગાદીએ બેઠા ત્યાર પછી ૨૫મો દિવસ એટલે વિ. સં. ૧૬૧૨ ફા૦ વ૦ અમાણ તા. ૧૧-૩-૧૫૫૬ તા. ૨૮ રબી ઉસ્સાની હી૯૯રથી “તારીખ-ઈ-ઈલા.' સંવતને પ્રારંભ ગણાય છે. બાદશાહ અકબરે “દીન–ઈ-ઈલાહી' ધમ ચલાવ્યા પછી એટલે પિતાના ગાદીનશીન થયાના દિવસો ગણીને રાજ્ય વર્ષ ૨૯માં આ સંવતને વ્યવસ્થિત રૂપ આપ્યું છે, જે સૌર વર્ષ છે, જેમાં ઇરાની નામેવાળા ૧૨ મહિના અને ૧થી ૩૨ સુધીની તારીખે રાખેલ છે. જેને પ્રારંભ સાયન મેષથી છે. ઘણી જિનપ્રતિમાઓના પરિકર અને ગાડી નીચે પણ આ સંવત નેધાયેલે મળે છે.
fફાવાન રાજા-મરાઠા રાજ્યના પ્રતિકાપ મહારાજા શિવાજીને. ગુ. વિ. સં. ૧૭૩૦ને જેઠ શુદિ ૧૩ (તા.૪-૬-૧૬ ૬૪)ના દિવસે રાજ્યાભિષેક થાય છે, તેની યાદગીરીમાં મા સંવત શરૂ થયે છે; જેના બીજાં નામો “શિવસંવત ' અને “ રાજ્યાભિષેક સંવત” પણ છે.
આ ઉપરાંત વિ. સં. ૧૬૯૯ થી તુલસી સં. ૧૯૪૦ કા શ૦ ૧ થી દયાનન્દાખ, ૧૯૫ર પ્ર૦ જે. ૮ થી આત્મ સં. ૧૯૭૪ આ૦ ૧૦ ૧૦ થા કમલયારિત્ર સં. અને ૧૯૬૮ ના ભાદરવા સુદ ૧૪ થી ધમ સંવત ઈત્યાદિ સાંપ્રદાયિક સંવતે શરૂ થયા છે અને કોઈ કાઈ ૨થાને નાના વર્તમાં પ્રચલિત છે.
લેખક-મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજી મહારાજ
શ્રી વિક્રમ-વિશેષાંક) શ્રી જૈન સત્ય પ્રકાશ-અમદાવાદ,
શ્રીપાળ ચરિત્ર
તમારી લાયબ્રેરીની શોભા વધારે!
અમારાં પ્રકાશનો સમ્રાટ સંપ્રતિ પ-૦-૦ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
અને મંત્રસંગ્રહ ૪-૮-૦ (બીજી આવૃત્તિ) ૩-૮- સતી ચરિત્ર (સેટ) શ્રીપાળ રાસ
સુંદર પેકેટ (સચિત્ર) ૩-૦-૦ વિશેષ માહિતી માટે સૂચિપત્ર મંગાવે.
મંગળદાસ ત્રિકમદાસ ઝવેરી સ્થાપક-પ્રાચીન સાહિત્ય સંશોધક કાર્યાલય,
ટૅબી નાકા-થાણુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com