________________
.: ૧૩૮ :
[સમાટુ વિક્રમાદિત્ય દરતિવરણ-આ સંવત્સર બૃહસ્પતિ સંપૂર્ણ નક્ષત્રચક્રને ભોગવી લે ત્યાં સુધી એટલે “૧૨ વર્ષ"ને હોય છે, જેના વર્ષે શ્રાવણ ભાદરવાના નામથી ઓળખાય છે (ચંદપન્નતિ). ખાસ કરીને ગુર અસ્ત થયા પછી ઉદય પામે ત્યારે તે કૃતિકા, મૃગશીર્ષ વગેરે જે નક્ષત્ર ઉપર ઊગે છે, તે નક્ષત્રના નામ અનુસાર તે વર્ષે કાર્તિક, માગશર વગેરે નામથી ઓળખાય છે; પરંતુ આ સંવત્સરને પ્રચાર બાજે દેખાતું નથી.
નિરંત્તર-આ સંવત્સર શનિ ગ્રહ સંપૂર્ણ નક્ષત્રચક્રને ભેગવી લે ત્યાં સુધી એટલે ૨૦ વર્ષ”ને હેય છે (વંદvમતિ). આને પ્રચાર પણ આજે દેખાતો નથી.
કમાવલંકરણ-આ સંવત્સર બે પ્રકારના મળે છે–
૧-બૃહસ્પતિ બાર રાશિ ઉપર ૩૬૧ દિત, ૨ ઘડી અને ૫ પલ સુધી રહે છે એટલે તે સૌર વર્ષથી ૪ દિવસ, ૧૩ ધડી, ૨૬ પક્ષ અને ૩૦ વિપળ નાના હોય છે. ૮૫ વર્ષે એક સંવત્સરને ક્ષય કરવાથી તે બનેની સમાનતા થઈ જાય છે અને તેથી જ આ સંસર બૃહસ્પતિની ગતિના આધારે લેવાય છે, મા બૂસ્પતિ સંવત્સરનું ચા ૬૦ વર્ષે પૂરું થાય છે, જેના નામે પ્રભવ સંવત્સર વગેરે મળે છે.
ર-પ્રભાદિ સંવત્સર સૌરવર્ષ પ્રમાણને હેય છે, જે પ્રભવ, વિભવ વગેરે ૬૦ નામો વડે ૬૦ વર્ષ ૫યત ચાલે છે. ત્યારબાદ પુનઃ પ્રભવ, વિભવ વગેરે નામોથી તેનું બીજું ચક્ર ગણાય છે, ઇશ્વમત શાસંવત્સરમાં ૧૨ મેળવી તેને ૬૦ થી બાંગવાથી શેપમાં રહેલ બાંક પ્રમાણે પ્રભવાદિ સંવત્સરને એક આવે છે.
aff seત્ત-સપ્તર્ષિના સાત તારાઓ અટેક નક્ષત્ર સો-સો વર્ષ સુધી ભોગવે છે. એ રીતે ર૭૦૦ વર્ષ જતાં સપ્તર્ષિએ એક નક્ષત્રચકને પૂરું કરે છે. આ સંવત્સરના કે નક્ષના હિસાબે ૧ થી ૧૦૦ સુધીના વર્ષના આંકડાઓ લખાય છે. ૧૦૦ વર્ષ પૂરાં થાય કે ફરી એકથી સંવત લખવાની પ્રથા હતી. આ સંવત્સરનો આરંભ ચૈત્રથી ગણુાય છે. સપ્તર્ષિ સંવતમાં ૮૧ મેળવવાથી શતાંક વગરને ગત “ચગાદિ વિક્રમસંવત” આવે છે, ૮૦ જેવાથી ગત “કાતિંકાદિ વિક્રમસંવત” ઊભો થાય છે, ૪૬ નાખવાથી ગત શકસંવત અને ૨૪ થી ૨૫ જોવાથી ઈસ્વી સન સંવતનો શતાંક વિનાનો આંકડો આવે છે, આ સંવતના બીજા નામો “ભૌકિકકાળ” “લૌકિકસંવત' “શાસ્ત્રસંવત' અને “પહાડી સંવત્' વગેરે છે.
હgિnઉવ-કલિયુગને પ્રારંભ થયો ત્યારથી ગણાય છે. વિધાન મા સંવતને પ્રારંભ ઈ. સ. પૂ. ૩૧૦૨ ફેબ્રુઆરીની બીજી તારીખની સવારથી એટલે–ચ. શ. ૧ થી માને છે. ચિત્રાદિ વિમ સંવતમાં ૭૦૪૪, શકસંવતમાં ૩૫૭૬ અને ઈ. સ. માં ૩૧૧ જેવાથી કલિસંવત આવે છે. એ પણ ઉલ્લેખ મળે છે કે પહેલાં બે સંવતને પ્રારંભ મહા શદિ ૧૫ ના મધ્યાહ્નથી એટલે મહા વદ ૧ ના પ્રાતઃકાલથી મનાતે હતો. તે જ દિવસે મહાભારત યુદ્ધ સમાપ્ત થયું અને રાજા યુધિષ્ઠિરને રાજપપ્રાપ્તિ થઈ, ભાવી માન્યતા હોવાથી આ સંવતનાં બીજાં નામ "ભારતયુદ્ધસંવત' અને 'યુધિષ્ઠિરસંવત' ૫ણ મનાય છે.
gifસંવત--આ સંવત માટે વરાહમિહિર લખે છે કે પાકિયુલા (ર) ઇશઝાલા એટલે શકસંવતમાં ૨૫૨૬ ઉમેરવાથી અને ચૈત્રાદિક વિક્રમ સંવતમાં ૨૩૯ જેવાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com