________________
વિક્રમાદિત્ય ]
એક વિજયી અને દાનવીર સમ્રાટ્ તરીકે શરૂ કર્યુ”.
: ૧૧૫ :
*
×
X
ખન્ને વચ્ચે તુમુલ દ્વંદ્વં યુદ્ધ થયું. અને મહારથી ને સાહસિક હતા. વૈતાલ દેવતાઈ શક્તિવાળા હતા તે વિક્રમ પણ તેનાથી ગાંજ્યા જાય તેમ ન હતા, અખૂટ ધીરજ ને ભાગ્યખળે વિક્રમે વેતાલને પરાસ્ત કર્યાં, પરાજિત થયેલા
એક દિવસ મહારાજા વિક્રમે પ્રસન્ન થએલ વૈતાલને પૂછ્યું કે હૈ મિત્ર ! મારું' આયુષ્ય કેટલું છે?” ત્યારે વૈતાલે કહ્યું કે-તે વસ્તુ હુ’વેતાલે વિક્રમને સદૈવ સહાય કરવાની કબુલાત
આપી.
જાણતા નથી, માટે મારા સ્વામીને પૂછીને હું તમને જણાવીશ.” ખીજી રાત્રે ફરી તે બંને મળ્યા ત્યારે વતાલે જગ઼ાવ્યુ કે મહેન્દ્રે તમારું આયુષ્ય સપૂર્ણ ૧૦૦ વર્ષોંનુ છે એમ જણાવ્યુ' છે.” વિક્રમે કહ્યું કે “હું પરમ મિત્ર! મારા આયુષ્યમાંથી એક વર્ષના વધારા યા ઘટાડા મહેન્દ્ર પાસે કરાવી આપેા.”રાજાની આજીજીભરી અરજથી વેતાલ મહેન્દ્ર પાસે આવ્યે અને વિક્રમની માગણી સમ'ધી પૃચ્છા કરી ત્યારે મહેન્દ્રે જણાવ્યુ કે-“મારાથી આયુષ્યના નિર્માણુમાં એક ક્ષણુના પણ ફેરફાર થઈ શકે એમ નથી.” અગ્નિ વૈતાલ પાસેથી આવા પ્રકારના ખુલ્લાસ જાણી વીર વિક્રમે મનમાં નિષ્ણુ'ય કર્યો કે-મારા આયુષ્યના એકસે વર્ષમાં કોઇ પણ વધઘટ કરી શકે તેમ નથી, તે પછી શા માટે મારે હુમેશને માટે વેતાલની ભાજનાદિકના પ્રમ'ધની ચિતા લાગવવી ? બીજા જ દિવસથી વેતાલના ભેજનાદિકના પ્રાધના નિષેધ ફરમાવવામાં આળ્યે,
વિક્રમ રાત્રિના સમયે સજ્જ થઇને રહ્યો અને પેાતાના સાહસિકપણાની પક્ષા કરવા નિ ય કર્યાં. વતાલે જોયુ તા હંમેશના ક્રમને બદલે કંઇપણ ન મળે. તે અત્ય'ત ક્રુદ્ધ બન્યા અને જેવામાં વિક્રમને એયેા કે તેના પર તૂટી પડચે, પણ વિક્રમના પરાક્રમ પાસે તેને પરાજિત થવુ પડયું .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
અગ્નિ વૈતાલને અંગેની આ જાતની કથા સરિત્સાગરમાં પણ આપવામાં આવી છે, જયાં વૈતાલનુ' નામ અગ્નિશિખ આપવામાં આવ્યું છે. તેજ માફક ફ્રેમ કરરચિત જૈત સિ`હાસનદ્વાત્રિશિકાના આરંભમાં પણ આ કથા આપવામાં આવી છે.
×
X
મહારાજા વિક્રમે તાબે થએલ વૈતાલદ્વારા ચારે દિશાના રાજવીઓને દખાવી અવન્તીનુ’ રાજ્ય નિષ્કંટક બનાવવાનું કાર્ય હાથમાં લીધું. પ્રથમ અવન્તીથી માંડી પશ્ચિમેત્તર પ્રદેશેામાં સૌરાષ્ટ્ર સુધીના રાજવીએ તેમજ છન્તુ શક રાજાઓના મ`ડળાને તાબે કરી ખ'ડીયા અનાવ્યા. અને સૌરાષ્ટ્ર ઉપર વિક્રમે પેાતાની સત્તા જમાવી. અવન્તીની આણુ પૂર્વવત ચારે દિશામાં વતવા લાગી અને વિક્રમે એકચક્રી રાજ્ય શરૂ કર્યું.
*
અખૂટ ધનભંડાર, સુવ્યવસ્થિત ૨૫વહિવટ અને પેાતાના બાહુબળે વિક્રમે પેાતાની કીતિ ચારે દિશાએ પ્રસરાવી, સૌરાષ્ટ્રની પ્રજાએ પણ મહારાજા વિક્રમના પરાક્રમની ખુશાલીમાં તેના વિજયે।ત્સવ ઉજવી, મહારાજાને અપૂર્વ માન આપ્યું.
www.umaragyanbhandar.com