________________
EFFEE IFE STE===UF JFEBR
LCUL
ગુણવેશમાં રહેલા શ્રી સિધ્ધસેન દિવાકરજી મહાકાળના મંદિરમાં મહાદેવના લિંગ પાસે બેસતાં ક્રોધિત થયેલા વિક્રમાદિત્યે તેમને સજા કરવાની આજ્ઞા આપી, જેમ જેમ સિદ્ધસેનજીના દેહ પર શિક્ષા થતી ગઈ તેમ તેમ રાજાના અંતઃપુરમાં રાણીઓ પર અગમ્ય રીતે પ્રહારો થવા લાગ્યા. (પૃ .૧૬ ૮)
અંત:પુરના કેલાહલથી આશ્ચર્ય પામેલા વિક્રમાદિત્ય જાતે મહાકાલ મંદિરમાં આવે છે, અને ગુપ્તવેશમાં રહેલા શ્રી સિદ્ધસેનજીને ૮૮ મહાકાલ ” ની સ્તુતિ કરવા કહે છે. ( પૃ. ૧૬ ૮ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com