________________
પરિશિષ્ટ ૧
વિક્રમની ખેપારી
[ આમાં વિક્રમના સંબંધમાં પ્રચલિત સ્થાઓની રજુઆત છે. કેટલા અશે તે સ્વીકાર્ય કે ગ્રાહ્ય છે તેને નિર્ણય વિદ્વાનને જ કરવાનું રહે છે. ]
વિક્રમ સંવત્સરની સ્થાપનાના સમયકાળે પાલણપુર જીલાના ડીસા કાંપ નજદીક વાયટ નામનું એક ગામડું મહારાજા વિક્રમાદિત્યની દાનલીલાના દર્શનીય પુરાવા તરીકે વિદ્યમ ન છે.
શ્રી જયદેવસૂરિ નામના જૈનાચાર્ય આ કાળે વિદ્યમાન હતા. તેમના સત્સંગમાં અવેલ લીંબા મંત્રીએ રાજ્ય ખજાનામાંથી અહીંના અતિ છણ થએલ પ્રભુ મહાવીર વામીના જિનાલયનો જીર્ણોદ્ધાર કરાવ્યા.
વિક્રમ સંવત્સરના છ વર્ષ વ્યતીત થયા બાદ સાતમે વર્ષે શ્રી જયદેવસૂરિને હસ્તે દેવજ અને કુંભની પ્રતિષ્ઠા લીંબા મંત્રીએ કરાવી. આને લગતી મૂળ ગાથાઓ સંસ્કૃતભાષામાં પ્રભાવક ચરિત્રમાં ઉપલબ્ધ થાય છે, જે નીચે મુજબ છે. “તો શ્રીવિભાતિયા,
शास्त्यवंती नराधिपः ।
अनृणां पृथिवि कुन्,ि
प्रवर्त्तयति वत्सरम् ॥ वायटे प्रेषितोऽमात्यो,
लिम्बाख्यस्तेन भूभुजा। નાનુoથાય શીળું વાંs
पश्यच्छ्रीवीरधाम तत् ॥ उद्दधार स्ववंशेन
निजेन सह मंदिरम् । अहंतस्तत्र सौवर्ण
कुंमदंडध्वजालिभृत् ॥ संवत्सरे प्रवृत्ते स
षट्सु वर्षे पूर्वतः। गतेषु सप्तमस्यान्तः
प्रतिष्ठां ध्वजकुंभयोः ॥ श्रीजीवदेवमूरिभ्यस्ते
भ्यस्तत्र व्यधापयत् ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com