________________
પ્રકરણ ૩
મહારાજા વિક્રમને પૂર્વભવ
વિક્રમાદિત્યે ગામમાં આ ત્રણેની ભાઈબ`ધી અને પ્રીતિભાવ વખણાતા. ભાગ્યવશાત્ આ ત્રણે મિત્રા એક સાથે સહિયારા વ્યાપારી બન્યા, ક્રમવાત્ વેપારમાં દ્રવ્ય ખૂટી જવાથી નિધન અનેલ આ ત્રણે મિત્રા આઘાટપુરનેા ત્યાગ કરી લક્ષ્મીપુર તરફ ચાલ્યા. રસ્તામાં મધ્યાહ્ન
સમયે એક તળાવની પાળ ઉપર ભાતું ખાવાની તૈયારી કરવા લાગ્યા તેવામાં તે ત્રણેનાં પ્રબળ પુણ્યાયે, જેમનું શરીર તપથી દુ`ળ બન્યુ છે. એવા એ મહાતપસ્વી મુનિએ ત્યાં પાર્યા. તેમને જોતાં જ ચંદ્રે કહ્યું કે-હે મિત્ર ! આપણા ભાગ્યેચે તપસ્વી મુનિરાજોને વહેારાવવાના લાભ મા છે, માટે આપણે શુદ્ધ એવુ' ભાતુ વહારાવી સુપાત્રદાનના લાભ લેવા જોઈએ,
એક વખત મહારાજા
અતિશય વિનયપૂર્વક શ્રી સિદ્ધસેન દીવાકરજીને નીચેનાં પાંચ પ્રશ્નો પૂછ્યા.
(૧) હૈ ગુરુદેવ ! કયા પુણ્યથી મને આ રાજ્યગાદીની પ્રાપ્તિ થઈ ?
( ૨ ) આ અગ્નિવૈતાલ ધ્રુવ પૂર્વ જન્મનાં કયા પુણ્યથી મને દરેક કાર્યોમાં
સહાયતા કરે છે ?
( ૩ ) આ ભટ્ટમાત્ર પ્રધાન મારા ઉપર કયા કારણેાથી બાળપણથી અતિ પ્રીતિ ધાવે છે,
(૪) મે' અતિ મળવાન એવા ખપર(ચાર )ને હણ્યા એ બનાવ શાથી અન્ય
( ૫ ) હુ' સા વર્ષના દીર્ઘાયુયી શાથી થયે
આ પાંચે પ્રશ્નોના ઉત્તરમાં શ્રી સિદ્ધસેન દીવાકરજીએ જણાવ્યું કે“રાજન ! ઘાટપુ નામના શહેરમાં ચંદ્ર નામના વણિક રહેતા હતા, જેના રામા અને ભીમા નામના બે મિત્રા હતા. આ બંનેના શુક ઉપર પૂરતે ભક્તિભાવ હતા અને આખા
૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પ્રાચીન ગ્રંથકારા પણ કહે છે કેઃ— नो तेर्सि कुवियंव दुक्ख
मखिलं आलोयए सम्मुहं । नो मिल्लेइ घरं कम्मं
कवडिया दासिव्त्र तेर्सि सिरि ॥
www.umaragyanbhandar.com