________________
: ૯૨ ઃ
પેાતાના રાજ્ય વિસ્તારમાં મેળવી દીધા હતા. એ રીતે ઘણા રાજ્યના અને સૂબાને અષિપતિ થવાથી તેણે મહાક્ષત્રપનું બિરુદ પણ ધારણ કર્યું" હતુ.
તેણે ઉજજૈન-માળદેશ ઉપર પણુ ચડાઈ કરી તેને જીતી લીધા હતા. સુરાષ્ટ્ર. માંથી રાજધાની ઉઠાવી લઇ ઉજ્જૈનમાં રાજધાની સ્થાપન કરી અને સુરાષ્ટ્રના સચાલન માટે પહેલવ જાતિના સુવિશાખ નામના સરદારને સૂબા તરીકે નીમ્યા.
ઉજ્જૈન અતિ પ્રાચીન નગર, વની દેશના મધ્યભાગમાં અને અનેક રાજવ શેાની તે રાજધાની બની ચૂકેલુ' હતુ' એટલે મહાક્ષત્રપ રૂદ્રદામાએ પણ રાજધાની તરીકે ઉજ્જૈનને જ પસ≠ કર્યું".
વ્યાપારની દૃષ્ટિએ પણ વિશેષતાવાળું શહેર હતું, પશ્ચિમ કાંઠાના અંદરના મેટા ભાગના વ્યાપારી શહેરની વચ્ચે હતુ. એટલે વ્યાપાર ઉપર નજર રહી શકે, સાથે સાથે તે વિદ્યા અને સસ્કૃતિના ધામ તરીકે પણ પ્રસિદ્ધ હતું, યુરાપના રેખાંશે। અને સૂર્ય'માન જેમ ગ્રીનવીચથી મપાય છે, તેમ હિ'દના રેખાંશે। અને સૂર્ય'માન ઉજૈનથી મપાય છે. એ રીતે સરસ્વતી ને લક્ષ્મી બન્નેની સાધનામાં એ શહેર વિશિષ્ટ હતુ' એટલે ઉજજૈન પસંદ આવે એ સ્વાભાવિક હતું. સુદર્શન તળાવના પુનરુદ્દાર—
વળી સુરાષ્ટ્ર ઉપર તેને પ્રેમ તેા હતા જ.
[ સમ્રાટ્ર
તે ગિરનારના સુદર્શન તળાવને સમરાવીને તેણે બતાવી આપ્યા. ગિરનારની
તળેટીમાં ગિરિનગર હાલનું જુનાગઢ કે ઉપરકેટ શહેર પાસે સુદન નામનું તળાવ હતુ. તે તળાવ રૂદ્રદામાથી સાડા ત્રણસો વર્ષ પહેલાં સમ્રાટૂ ચંદ્રગુપ્ત મોર્યંના વખતમાં “મોંધાયુ હતુ. રૂદ્રદામાના વખતમાં અતિવૃષ્ટિના કારણે એક વખત ખૂમ છલકાઇ ગયું', પાણીના મારથી તેના બંધ તુટી ગયા. પરિણામે આખું તળાવ ખાલી થઈ જઈ, ભય'કર જંગલ પહાડની ખાણ-કાતર મની ગયું હતું. પ્રજામાં આથી ભારે અસંતાષ ફેલાઇ ગયા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
܀
રૂદ્રદામાએ પ્રજાને સંતુષ્ટ કરવાના આ ઘણા જ અગત્યને, ઉપયુક્ત પ્રસંગ જોયે. તેણે એ તળાવને પહેલાં હતુ' તેના કરતાં ત્રણ· ગણુ લાંબું, પડેળુ' અને સુંદર ફરી ખ'પાવ્યુ'. તેના સમારકામના બધા ખચ તેણે પેાતાની ખાનગી રકમમાંથી આપ્યા હતા. મ`ત્રીઓની *સમ્મતિ નહી હૈાવા છતાં તેણે તળાવને સમરાવ્યું અને તેના ખર્ચ માટે પ્રજા પાસેથી એક પૈસા પણ લીધેા ન હતા, તે નિમિત્તે પ્રજા ઉપર કશે।ત્ર કરવેરે તેમ નજરાણા પણ લીધાં ન હતાં. આ બધાની પ્રજા ઉપર ભારે અસર થઇ.
તે વખતે સુરાષ્ટ્રને સૂબે સુવિશાખ હતા તેની દેખરેખમાં તળાવનું સમારકામ થયું' હતું. તેણે તે તળાવની યાદગીરીમાં એક પ્રશ સ્તિ કાતરાવી છે. ત્યારે પણ - અશેક
* સત્રટ્ટ ચંદ્રગુપ્ત મૈાય'ના વખતમાં અધાયુ` હતુ` ખતે અશાકવનના વખતમાં તેમાંથી નહેરે
કઢી હતી.
* १७ - महाशत्रपस्य मतिसचिवकर्मसचिवै... अनुत्साह त्रिमुखमतिभिः ૪-૬-૬--સીચિત્રા હ્રદયવિામિ...
www.umaragyanbhandar.com