________________
ખડ બી. જો
પ્રકરણ ૧ કુ. માય વશની પર્યાલાચના
આ પ્રમાણે ઇ. સ. પૂર્વે ૩૨૫ ના ગાળામાં સિધ દેશમાં જેલમ નદીના પ્રદેશમાં વસતી માલવી અને તક્ષ જાતની પ્રજામાંથી માલવી પ્રજાએ પેાતાની માતૃભૂમિના ત્યાગ પરદેશી આક્રમણુકાર શાહ સીકંદરને અંગે કર્યો,
અને શસ્ત્રવિદ્યામાં આ પ્રજા ઘણી જ નિપુણ્ અને પૂર્ણ પાર’ગત હતી, આ માલવી પ્રજાના સહેવાસ અને સહેરથી અવન્તીને અતિશય લાભ થશે.
માલવી પ્રજાએ પેાતાની વહાલી માતૃભૂમિને ત્યાગ કરતાં પૂર્વે પરદેશી માક્રમણકારના સામનાની ભીષ્મ પ્રતિજ્ઞા લીધી હતી. શાહ સીકંદરને ઘાયલ કરવાનું માન આ માલવી વીર પ્રજાને ક્રૂાળે જાય છે.
શાહ સીક'રે સિંધ પ્રાંતમાંથી ૫ છ પગલાં કર્યો ત્યારે તેણે ફીલીપ્સ નામના એક વીર સેનાધિપતિને પેાતાના ખાસ પ્રતિનિધિ નીમી તેને પૂર્ણ સત્તાધીશ બનાવ્યેા.
આ ફીગ્રીષ્મે ભારતની અણુમાલ લક્ષ્મી અને વેપાર પેતાની ભૂમિ તરફ એવી રીતે વાળ્યે કે જેના ચેાગે ભારતીય પ્રજામાં ફીલીપ્સ અપ્રિય થઇ પડયા. ફીલીપ્સ જમરે ખટપટી હતા. આંતરિક રાજ્યખટપટા ઊભી કરી ફીલીસે પ ંજાબ નરેશ વીર કેશરી પોરસનું ખૂન કરાયું. પરિણામે પંજામની વીર પ્રજા અત્યન્ત ઉશ્કેરાઈ. સિંધ પ્રાંતે પણ તેમાં
તૂરી અશ્વો ખેલવવામાં તેમજ માણુવિદ્યા સાથ આપ્યા, આંતરિક સૂત્રેા એવી રીતે
સિધથી મારવાડ અને રાજસ્થાનના પ્રદેશને રસ્તે અવન્તી સુધી આવતાં તે પ્રજાને જ્યાં જ્યાં આશ્રયસ્થાન મળતું ગયું ત્યાં ત્યાં પેાતાના ઉદનિર્વાહ કરી, ઢોરઢાંખર વિગેરેનું” પાલન કરી, સરળ અને પ્રમાણિક પ્રજા તરીકે પેાતાનુ જીવન વ્યતીત કરવા લાગી.
આ પ્રજાને અવ તીમાં આશ્રય મળી રહ્યો. અવન્તીની રાજ્યસત્તા તરફથી તેમને પૂરતે સાથ આપવામાં આન્યા, કારણ કે અવન્તીની પ્રજા અને દેશના રક્ષણાર્થે આવી વીર લડાયક પ્રજાની ખાસ આવશ્યકતા હતી. તેમાં વળી શાહ સીક'દરની સામે સામના કરનારી અને માતૃભૂમિ તેમજ હિંદુઆ તત્ત્વના રહ્યુશાથે' પેાતાના પ્રાણનુ' પણ બલિદાન દેનારી ગૌરવશાળી પ્રજાની સેવાની અવન્તી પ્રાંતને પણ આવશ્યકતા હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com