________________
પ્રકરણ ત્રીજું
ગધવસેનને વિનાશને ચણુવ ́શની સ્થાપના
ચૈત્ર વદી ૧૪ની ઘેાર ધારી રાત્રિ મને માજીના સૈન્યને માટે તલની રાત્રિ જેવી થઇ પડી, ત્રંબાવટી દરવાજે માળવી સૈન્યે વેરની વસુલાત માટે મરણીયા થઈ રયા જ્ઞાની રાહ જોતાં તલપાપડ થઈ ઊભા રહ્ય
ખીજી માજી માંચડા ઉપર ચઢેલ ૧૦૮ બાણાવળીઓ તેમજ પ્રખર ખાણુાવલી સરદાર આમ્લાટ અને અજોડ માણાવલી ( સંસારી અવસ્થાના ) શ્રી. કાલિકાચાય જી પણ આ સમયે સચેત–જાગૃત રહ્યા હતા કે ગદ ભી દેવી પ્રસન્ન થતાં જ તેને સુયેાગ સાધી શકાય,
રાત્રિના ત્રીજા પ્રહરની શાંતિ પૂરતી રીતે વ્યાપી હતી. માત્ર ક્ષીપ્રા નદીના જળપ્રવાહના ખળભળાટ તેમજ રાજ્ય મહેલ ઉપર ઘુવડના શબ્દેનેા થતા અવાજ રાત્રિની શાંતિના ભ`ગ કરતા હતા. ચારેક વાગ્યાના સુમાર થયે હશે. તે સમયે ગધસેન રાજ વીની એકનિષ્ઠ તપશ્ચર્યાથી પ્રસન્ન થએલ ગભવાહની ગઈ ભીદેવીએ પ્રગટ થઈ શત્રુસૈન્યના વિનાશ માટે ગઢ ભીલને ઊંચેથી શબ્દોચ્ચાર કરવા કર્યું, પરન્તુ પ્રસન્ન થએલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
દેવીની અજ્ઞ'નુસાર ગઇ ભીલ એક પણ શબ્દ ઉચ્ચારે. ત્યાર પહેલાં જ શબ્દોચ્ચાર અથે તેણે પહેાળુ' કરેલ સુખ માણેના વરસાદથી એવી રીતે તેા ભરાઇ ગયુ કે તેના ચેાગે તે અધમૃત્યુવશ જેવા બની ગયા. શરીરનુ સમતાલપણું ગુમાવીને જેવામાં બેશુદ્ધ અને છે તેવામાં આમ્લાટ સરદારે પેતાનું ખાણુ બેશુદ્ધ મતતા રાજવીના પગમાં એવી રીતે માર્યું'' કે જેથી તે જમીન ઉપર પટકાઈ પડયેા
ગધવ સેનથી શબ્દોચ્ચાર તે શુ પરન્તુ દેવીની સન્મુખ પણ જોઇ શકાયુ નહિ એટલે પ્રસન્ન થએલ દેવી ગન્ન ભીલ રાજા ઉપર ક્રોધિત મની અને તેના મસ્તક ઉપર વિષ્ટાની વૃષ્ટિ કરી ચાલી ગઈ. ગભીલને બેશુદ્ધ બનેલ જાણી નગરીમાં ચારે ખાજુએ નાસભાગ થવા માંડી, બીજી માજીએ શક સૈન્યે કેળવાએલ હાથીઓદ્વારા ત્ર'માટીને દરવાજે તાડયે અને શ સેના ઘેાડાપૂરની માફ્ક તેમાં પેઠી,
ઉજ્જૈનીમાં ચારે દિશાએ હાહકાર મચી ગયે. શક સરદારે રાજમદિરના કબજો લઈ, રાયગઢ ઉપર શક રાજવી ચણના વિજયી
www.umaragyanbhandar.com