________________
પ્રકરણ ૬ છું.
શક જાતિની સમાલાચના
વન
અનુ શાખી સરદારીના આ પ્રદેશ શસ્થાન તરીકે પ્રસિદ્ધિ પામેલ હેતા. શાખીશાહી નામના તેમના એક ઉપરી સરદાર હતા, જે શહાનુશાહી શહેનશાહ કહેવાતા. તેની પાસે લગભગ સાત લાખ અવાનુ' તીર'હાજ સન્ય હતું, જ્યારે ખીજાજીવનના નિર્વાહ ચલાવી શકે. માંડલિકા પાસે દશ દશ હજાર અવાનુ' તી'દાજ સન્ય હતું,
શ્રી કાલકાચાર્યના સહવાસમાં આવેલ શાખી સરદારનું સ્થાન છન્નુ સદારામાં ઘણું સારું હતું. અમે છન્નુ સરદારામાં મહાક્ષત્રપ તરીકે તે ગણાતા. ખાકીના ક્ષત્રપ તરીકે ગણાતા. આ શસ્થાનના લેાકાની વસ્તી લગભગ ૩૦ લાખ સુધીની ગણાતી. તેમાં દરેક કુટુંબના વડીલ ચા યુવક લશ્કરી ગણાતા. રાજ્ય તરફથી વીરહાક વાગતાં જ કુટુંબીજનાના ત્યાગ કરી દરેકે દરેક શાખી વફાદાર સૈનિક પેાતાના તૂરી અશ્વ લઇ તીરકામઠા સાથે રાજ્યગઢ પાસે જોતજોતામાં હાજર થઇ જતા.
આ પ્રજાના પૂર્વકાલીન ઈતિહાસ પણ ભેદભરેલા ને ગુ'ચવાડાભર્ગો પ્રાપ્ત થાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
છે કે જેમાં તેઓનું જીવન એક રખડતી પ્રજા તરીકે સે'કડા વર્ષોથી વ્યતીત થએલુ છે. આ પ્રજાને કોઇપણ પ્રદેશમાં ચિરસ્થાયી આશ્રયસ્થાન પ્રાપ્ત થયું નહતું કે જ્યાં તે સ્વતંત્રતાથી નિવિને રહી પેાતાના
આ પ્રજાના લડાયક ન્રુસ્સા અત્યંત હતા. બીજા સ'સ્કારાની તેઓમાં ઊણપ હતી. સ્થળે સ્થળે ભમતી આ પ્રજામાં ખીજા ઉચ્ચ સ`સ્કાર હાય પણ કેવી રીતે ? શ્રીમાન કાલ કાચાર્ય' આ પ્રજાના સંસગ સાધી સિ'હની ગુફામાં હાથ નાખવા જેવું સાહસ કર્યું હતું. પાતાની પ્રતિજ્ઞાના પાલન અર્થે આકાશપાતાળ એક કરવા પડે તેાપણુ ક્ષાત્રતેજ ધરા વતા કાલકાચા ને કાઈ રાકી શકે તેમ નહેતું,
સયમધારી મહાન્ પ્રભાવિક કાલકાચાર્ય ક્રૂર અને જંગલી પ્રજામાં વસવાટ કર્યો છતાં સ્વસ ́યમનુ રક્ષણ કરી આ પ્રજાને પણ વિવેકી બનાવી, તેઓને નીતિ અને વ્યવહારનુ જ્ઞાન આપી સંસ્કારી બનાવવાના પૂરતા પ્રયાસ કર્યો, અનેક જાતેાના કૌતુકેતુ' દર્શન કરાવી
www.umaragyanbhandar.com