________________
વિક્રમાક્રિય ]
શુદ્ધ એવી મીઠી વાણીથી ઉપદેશ આપવા શરૂ કર્ષી કે શક સરદાર અને તેની પ્રજાને ધમના વિષયમાં અચ્છા રસ જામ્યા. ઉપરોક્ત ચાતુર્માસમાં તેઓએ સમસ્ત રાજકુટુંબને પેાતાની અનેક વિદ્યાના પ્રભાવા ખતલાવી તેમજ રાજ્યવહિવટમાં એક અમાત્યની ગરજ સારી આ સરદારના તેઓ એક સહેાદર જેવા અન્યા, પરિણામે આ શાકી સરદારને આચાય ને એકાંતવાસ સહેવા મુશ્કેલ થઈ પડ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
܀
: ૫૫ :
શ્રી કાલકાચાર્યજી શાખી સરદારના દરખારમાં નિયમિત જતા, તેમને માટે ત્યાં ભદ્રાસનની ચેાગ્ય એઠક કરવામાં આવી હતી. જ્યાં રાજવી તરફથી ચૂકવાતા ન્યાયમાં તેમજ વહિવટમાં તેઓની બુદ્ધિ અને શક્તિને લાભ શાકી રાજવીને મળ્યા કરતા. પરિણામે કહેવાની જરૂરિઆત નથી કે શ્રી, કાલિક - ચાય જી જે માટે અહીં આવી પહોંચ્યા હતા તે ઉદ્દેશની સફળતા માટે ચેાગ્ય સમય સાંપડવાની જ રાહ હતી.
www.umaragyanbhandar.com