________________
વિક્રમાદિત્ય ]
હતુ અને પ્રદેશ ગિઆન તરીકે મેળ ખાતા ત્યાં રહેતા. આ પ્રદેશ હેલમન્દ [Helmund ] નદીના કાંઠા ઉપર છે. પાછળથી શકસ્થાન તરીકે આ પ્રદેશ પ્રસિદ્ધિને પામેલ છે, પારસીએ ઉપરોકત પ્રદેશને સિકી રસ્તાન કહેતા. હાલ આ પ્રદેશ સિસ્તાન તરીકે પ્રસિદ્ધ છે (૩) સમ્રા તરદરીયા-આ ત્રીજો ભાગ તરદરીયા શક તરીકે ઓળખાતા કાસ્પિયન સમુદ્રને કિનારે આ વિભાગ રહેતા હતા અને સમુદ્રની ઉત્તર તથા રશિયાની દક્ષિણે પહાડી પ્રદેશમાં પણ આ લેાકેા વસતા હતા. આ લેાકેા નાયકને સેવાંગ તરીકે ઓળખાવતા, સ એ શકવાચક શબ્દ છે. અને લાંગ્ ( સરદાર ) એ ચીની પરિભાષા છે. વાંગૂ-એટલે સ્વામી, સરદાર કે રાજા અથવા સવાંગ એટલે શક સરદાર, શક રાજા, સક મરૂન્ડ કે સક સ્વામી. એ મધા એક જ અવાચક શબ્દા ન્તરેા છે.
સેવાંગૢ પેતાના માણુસા અને લશ્કરને વિખેરી કાંઠેાજ તરફ ચાલ્યેા ગયા. અને ખીજ ખાફૂટ્રીયા તરફ ચાલ્યા ગયા. તેમની સાથે આ લેાકેા પણ ભળી ગયા અને ત્યાં તેમણે પેાતાના વસવાટ જમાવ્યેા. ખીજી બાજુએ સીતા નદીને કાંઠે ૧૫ થી ૨૦૧૫ સુધી આરામમાં વસી રહેલ ઉપરાકત જાતિના ઋષિક વિભાગના સરદાર સાથે વ. સુન જાતિને લઢાઇમાં ઉતરવાના પ્રસંગ આવ્યે, જેમાં વુ. સુન જાતિના રાજા મરાયા.
આ રાજાના મૃત્યુ ખાદ તેના પુત્રને હુણુ લેાકેાએ દત્તક તરીકે ખેાળે લીધે અને તેને પાળીપાળી મેટ્રો કર્યાં. આ પુત્ર પાલનહાર રક્ષક હીય’ગુન હુશુ લે!કેની મદદથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
܀
: ૭૧ :
પેાતાના પિતાનુ વેર વાળવા ઋષિક જાતિ ઉપર હુમલેા કર્યો. ભારે લઢાઈ થઈ. હુણુ અને ઋષિક પ્રજા પૂર્વ પરપરાથી દુશ્મન તે હતી જ. હુણેાએ ઋષિકાને મારી હઠાવ્યા. તેમના ( શક લેાકેાના ) રહેઠાણાને પડાવી લીધા એટલે આ શક લેાકેા ત્યાંથી નીકળી સિરદરીયા નદીની દક્ષિગુ તરફ ચાલ્યા ગયા અને ત્યાંથી વધ્યુ એટલે આખુ નદીને પાર કરી ખાદ્નીયામાં આવી વસ્યા
માયા એ તારિયા લેાકેાના દેશ હતા. તારીયા લે કેાની ત્યાં મેાટી વસ્તી હતી. આ જાતિ શતિપ્રિય અને વ્યાપારિક હતી જેમની સાથે શક લેાકેા પણ પડાવ નાંખીને રહ્યા. આખરે જાતિએ સામે યુ. ઇશી લેાકેાએ ફરીથી લઢાઈ કરી અને આ મળવાન જાતિએ અહીં પણ તેમને હરાવ્યા, સુઈશી તરફથી હારેલાં શક ટાળાં આ સમયે ખેરવિખેર થઈ ત્યાંથી નાઠા અને નવી વહતેાની શેાધમાં ગુંથાયા.
યુઇશીઓએ વ્યાપારિક તાહિયા લેાકાની ભૂમિ કબજે કરી અને તેમના ઉપર સત્તા જમાવી, આ પ્રમાણે યુઇશી અને સ લેાકેાનુ ખાકટ્રીયામાં જોડાણ થયું. યુઈશીલે ખાકટ્રીયા પ્રદેશના સત્તાધીશ રાજવી થઈ બેઠા,
તાહીયા લેાકેાનું આ પ્રદેશમાં રહેઠાણુ ચીની દીવલના બાંધકામ સમયેજ થએલ હતુ, જેઓને પણ ચીની પ્રજાએ પરદેશી ગણી પેાતાના દેશમાંથી ભગાડી દીધી હતી.
ચીની ઇતિહાસકારા તાહીયા માટે લખતા જણાવે છે કે-આ તાડુીયા લેાકા સ્વાભાવિક રીતે એશઆરામી, શાંત અને વ્યાપારી હતા.
www.umaragyanbhandar.com