________________
પ્રકરણ ૩ જી
અર્ધાંગનાનુ` કન્ય
રાજ
આપણે ત્રીજા ખંડમાં જોઈ ગયા તે પ્રમાણે મહારાણી મદનસેનાએ અપૂર્વ હ મતથી મહારાજા ગધવ સેનના મહેલમાં પ્રવેશ કર્યો. મહારાજા તરફથી રાજમહેલમાં કેઈને પણ દાખલ કરવાની સખત મનાઇ હોવા છતાં પ્રભાવશાળી મહારાણીને મહારાજાના શયનગૃહમાં જતાં ખૂદ શય્યાપાલકાથી પણ ના કહી શકાઈ નહિ. મહારાજા ગધવસેન ઉદાસીન ચહેરે એક સેફા ઉપર અઢેલીને ચિંતામગ્ન સ્થિતિમાં બેઠા હતા.
મહારાણીએ મહેલમાં દાખલ થતાં જ પેાતાના હુસ્તકમલમાં રહેલ મહાન્ ભાગ્યવિધાતા શિશુકુમાર વિક્રમને મહારાજાની ગેદમાં એવી રીતે એથિતા એસારી દીધે કે મહારાજાને ક્રોધ શિશુકુમારના પ્રેમમાં ભૂલઈ જાય અને ચિંતાજનક સ્થિતિ કઈંક અ'શે હળવી બને અને અન્યુ' પણુ તેમજ મહારાજાએ એચિ'તા પેાતાના ખેાળામાં કાલાકાલા અને મીઠાશભર્યો અવાજ કરતા શિકુમારને પોતાની મૂછે ખેચતા અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ઘણા દિવસે પિતાને જોઈ કૂદકા મારતે જોઇ, મહારાજા પેાતાની ચિ’તાજનક સ્થિતિ ભૂલી ગયા ને તેમને ખાળને રમાડવાનું' દિલ થઈ આવ્યું.
મદનસેનાને જોઇને મહારાજાના ઉછળતા ક્રોધાગ્નિ પણ શમી ગયા. બને વચ્ચે ભૂતકાળમાં જાણે કઈ જ બન્યું ન હેાય તેમ વાર્તાલાપ શરૂ થયેા. વાતચીત દરમ્યાન રાણીએ જણાવ્યુ કે “ સ્વામિનૢ આપને મે' ભયંકર અત્યાચારમાંથી બચાવી લીષા છે કે જેની ખાત્રી આપને સમયે થશે,
રાજન ! જેને આપ સાંસારિક ક્ષણુભંગુર સુખને માટે દુનિયાભરનું કલ'ક વહે।રી રણવાસમાં ઉપાડી લાવ્યા છે. તે પરમપૂજ્ય અને પ્રાતઃસ્મરણીય સાધ્વીના નિ`ળ જીવનની અને ઉચ્ચ કોટીના પ્`ચમહાત્રતાના પાલનની હું તે। શું પશુ રણવાસના ચાકીદાર પણ મુક્તક
પ્રશંસા કરે છે.
આ મહાવિદુષી સાધ્વીના સદુપદેશ અને તેની દયાળુ ભાવનાને લીધે ક્ષીપ્રા નદીને
www.umaragyanbhandar.com