________________
ખંડ ૩ જ
પ્રકરણ ૧ લું
સાધ્વી સરસ્વતીનું અપહરણ
શ્રુતપાર
પ્રથમ ખ’ડમાં જણાવ્યા મુજબ ગામી શ્રી કાલિકાચાર્ય અવન્તીના પાટનગર ઉજ્જૈનીમાં પેાતાના અહેાળા શિષ્ય સમુદાય સહિત ક્ષીપ્રા નદીના કિનારે આવેલ ઉપવનની પોષષશાળામાં સ્થિતા કરી. બીજી બાજુથી મળબ્રહ્મચારિણી ગચ્છનાયિકા સાધ્વી સરસ્વતી પણ અનેક સાધ્વીઓ સહિત ઉજ્જૈનીના ઉપાશ્રયમાં આવી પહુંચી.
અવન્તીના પાટનગર ઉજ્જૈનીની જનતા યાતિ ર સૂરીશ્વરજીની અમૃત દેશનાના લાભ લેવાને નિયમિત પૌષધશાળાએ એકત્ર થતી. તે જ પ્રમાણે સાધ્વી સરસ્વતી આદિ સાધ્વીએ ઉજ્જૈનીના મહિલાસમાજની સાથે વ્યાખ્યાન શ્રવણ કરવા માટે નિયમિત બહાર ઉપવનની પૌષધશાળામાં જતા.
આ પ્રમાણે નિયમિત જતાં--આવતાં ક્રમમાં એક દિવસ અવન્તીપતિ ગંધવ સેન રાજવી કે જેવુ' બીજી નામ ગદુ ભીલ હતુ... તેની નજરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
બાળબ્રહ્મચારિણી સ્મૃતિરૂપવતી સાવી સરસ્થતી પડી.
યુવાન, મદાંધ અને ભાનભૂલેલ આ રાજવીની મતિ સરસ્વતી સાધ્વીને જોતાં જ ભ્રષ્ટ મની. અને સાશસારને વિચાર ન કરતાં પેાતાની સાથે રહેલ સુભટાના નાયક ન'દને તત્ક્ષણે હુકમ કર્યો કે-વ્યાખ્યાન શ્રવણ કરી પાછી ફરતી સરસ્વતી સાવીને તારે કાઈ પણ હિસાબે પકડી મારા મહેલમાં દાખલ કરવી.
મહારાજા ગધસેનનાં ઉપયાગ માટે એ રાજ્યમહેલેા કરવામાં આવેલ. એક મહેલમાં મહારાણી મદનસેના અને રાજ્યકુટુંબ રહેતું હતુ' તે મહેલ ક્ષીપ્રા નદીને કાંઠે જ ઉપવનમાં આવેલ હતા અને પૌષધશાળા લગભગ અર્પી માઈલ દૂર હતી. બીજો રાજ્યમહેલ ઉજજૈનીના કિલ્લાની અંદર રાજ્યવહીવટની અદાવતા આવેલ તેની પાછળના ભાગમાં હેત. આ કિલ્લાના રાજમહેલનેા ઉપયેગ ગધવ સેનના
www.umaragyanbhandar.com