________________
* ૧૦ :
શ્રેષ્ઠ લક્ષણુયુક્ત આ રાજપુત્ર વિક્રમ પિતાના દુરાચારને ઢાંકી દઇ, અપૂર્વ માન મેળવી, પ્રજાનું દુઃખ નિવારણ કરનાર સમથ રાજવીનું બિરુ ધારણ કરશે-તેની અમર કીતિ વિશ્વભરમાં વ્યાપશે, ’
*
આ પ્રમાણેના શુભાશિષ અને આશીવદને પ્રાપ્ત કરનાર રાણી મનસેના અને વિક્રમના કંઇક દિવસા ષમ-ઉલ્લાસમાં અને આન'માં વ્યતીત થઇ ગયા.
ગમે તેમ તેાય સ્ત્રીજાતિથી પેતાના પતિ પ્રત્યેના પ્રેમ વિસરી શકાતા નથી. ગધવ'સેત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ સમ્રાર્
દુશચારી હોવા છતાં મનસેનાના હૃદયપ્રદેશમાં તેને સ્થાન હતું અને તે ઈચ્છતી કે આ દુરાચારી રાજવી કાંઈ પણ સુધરે તે સારૂં પણ તેને મનાવે કાણુ ? સરસ્વતીનુ સરક્ષણ કરવાથી માનસેના તે ઉલટી વધારે અળખામણી બની હતી, છતાં ગમે તેવા કોષના ભાગ થવુ પડે તે પણ સ્વામીને સમજાવવા એવા નિરધાર કરી તેણે ફક્ત એક જ દાસી સાથે ઉજ્જૈનીના મહેલ તરફ પ્રયાણ કર્યું..
શીલરત્નને સાચવે, જીવથી અધિક જરૂર; ખરી વખત ખપ લાગશે, સુખ દેશે ભરપૂર.
www.umaragyanbhandar.com