________________
મકરણ ત્રીજી
કાળગણનામાં ભૂલ કેવી રીતે ધુસી ?
વીર નિર્વાણના પ્રથમ વર્ષ થી એટલે અવંતીપતિ મહારાજા ચ ંડપ્રદ્યોતના મૃત્યુ બાદ ૬૦ વર્ષ સુધી મહારાજા પાલકે (તેના પુત્રે ) રાજ્ય કર્યુ, વી. નિ. ૬૦ માં એટલે ઈ. સ. પૂર્વે ૪૬૭માં તેનું ( પાલતુ') પુત્રહીન મૃત્યુ થતાં આ રાજવીએ પેાતાની પુત્રી. મગધ સામ્રાજ્યના વીર રાજવી મહારાજા નંદીવનને પરણાવી.
આ પ્રમાણે બનેલ ઘટનાને અગે અવન્તીપતિ પલકના સ્વર્ગવાસનું વષૅ કાળગણનાને અંગે નેધપાત્ર બન્યું,
પાલકના
નઢાનાં
મોચનાં
૬.
૧૫૦
૧૬૦
કુલ ३७०
૩૭૦ વર્ષના ઇતિહાસ પ્રમાણભૂત રીતે આ પ્રમાણે લખાયે અને આજે પણ ઉપરેક્ત વશેને લગતા ૩૭૦ વર્ષના ઇતિહાસ એટલે ઇ. સ. પૂર્વે. ૨૫૭ સુધીને ઇતિહાસ પૂર્ણ પળે પ્રાપ્ત થાય છે. જગતભરના ઇતિહાસકારોની કાળગના સાથે જૈન કાળગણુનાને સ ંકલિત
५
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
કરતાં ઇતિહાસની ગણના પરિપૂર્ણ મળી આવે છે, છતાં નંદવંશના ૧૫૦ ને બદલે ૧૫૫ અને ફાઇક જગ્યાએ જૈન અર્વાચીન ગ્રંથામાં માત્ર ૫૫ પણ ગણાયા છે, તે જ માફક મૌય - વ’શના ૧૬૦ ને ૧૦૮ ની સખ્યા ગણાઈ છે.
આ પ્રમાણે મતાંતર થવાથી તે માંતરાના કારણે ગઈ'ભીલની અવન્તીની રાજ્યગાદી ઉપર રાજ્ય કર્યાની ગણનાના વર્ષોના ફેર*ાર ગણાયા છે, પરિણામે જૈન ઇતિહાસ અને પૂ`ધર આચાર્ચોની સેવા સંબંધમાં શકા અને મતભેદ ઊભા થયા છે. ઊંડા અભ્યાસ અને ગવેષણા પછી અમેા જણાવીએ છીએ કેજૈન કાળગણના પ્રમાણિક અને ઐતિહાસિક બનાવાને પુષ્ટ કરનારી છે.
મતાંતર કર્યાં છે !
નંદવ'શના ઇતિહાસની કાળગણનામાં નક્રોની ૧૫૦ વર્ષની સ’ખ્યા દર્શાવતી પ્રાચીન
ગાથામાં પુ પુળસરું વાકય પ્રામાણિકતાથી લખાયેલુ છે છતાં પાછળથી ગ્રંથેામાં આ વાકયની સંધિના કુળ શબ્દનું અશુદ્ધ સવરૂપ
www.umaragyanbhandar.com