________________
સાચુ' તે જ મારૂં', અને લઘુતામય ભાવાથી સશેાધિત થએલ સાહિત્ય ગ્રંથ જરૂર ગ્રંથ લેખકના પ્રયાસને પાછલા સમયમાં વારસાતુલ્ય બનાવે છે તે હકીક્તમાં ધ્યાન આપી ગ્રંથકારે તા માત્ર પેાતાની ફરજ બજાવી છે.
જૈન ઇતિહાસકારા માટે અત્યારે સ્કોપ નથી. ઇતિઢાસકારો સાહિત્યરસિક વાંચન પુરું' ન પાડતા હેાવાથી અત્યારના નેવેલ શેખીન જમાનામાં ઇતિહુાસકારને પ્રેત્સાહન ન મળે તે સ્વાભાવિક છે. અને પૂરતા રાજ્યાશ્રય જેવા પીઠબળ વગર આવા મહત્વતાભર્યાં પાને પાને નુતન સ ંશેાધન ધરાવનાર ગ્રંથા ઇતિહાસકાર ઈ રીતે સમાજને ચરણે ધરી પણુ શકે ?
જો કે આ પ્રશ્ન સરસ્વતી ઉપાસક મસ્ત સાહિત્યકાર માટે ઘણું જ મહત્વને છે જેમાં ધીરજ, શાંતિ અને એકનિષ્ઠતાથી સેવાભાવી ગ્રંથકાર અને સંસ્થાની વૠગણત્રી પછી પણુ કદર થાય છે, ઇતિહાસકારના આ જીવનમાં તેના મીઠા ફળ ચાખવાના સમય ભલે ન મળે કે જે પ્રમાણે ૧૦ સાહિત્યકાર સાક્ષરવર્ય શ્રી મેહનલાલ દલીચંદ્ર દેશાઈ જેવા જૈન સાહિત્યકારને અ ંગે બન્યું તેમ.
ચરિત્ર ગ્રંથ પ્રકાશક લેાકેાપયેગી સસ્થાએ અનેક લેકપ્રિય લેખકાની સહાયતાથી એક વર્ષમાં અનેક પ્રકાશના બહાર પાડી, જૈન ધાર્મિક સાહિત્યનું લેાકપ્રિય સર્જન કરી શકે છે-આગળ વધી શકે છે ને સમાજમાં જોતજોતામાં અતિલકપ્રિય પણ થઇ શકે છે. ત્યારે ઇતિહાસકારની ખીચારાની સ્થિતિ ગેકળ ગાયની ગતિએ એક પાના પર અને પ્રકરણ તેમજ વાકયરચના પર એવી તેા સમુદ્રમંથન સમગભીર સ્થિતિ અનેલ હાય છે કે-જેને - એક ગ્રંથનુ એક પાનુ અથવા તે એક પ્રકરણ લખતાં નવનેજા થાય છે ને તેને માટે આ ગ્રંથ જેવે! ગ્રંથસમુદ્રમથન સમ દેખાય છે ને ગ્રંથકારી પ્રથની સંકલના પૂરી કરતાં તેની જીવનનૈયા ઝેલાં ખાતી હાય છે.
જ્યારે વેલકાર, અનુવાદક અને અન્ય દષ્ટીએ સાહિત્ય રચનારાઓ માટે મુલાયમ માર્ગ રેલના પાટાની જેમ સરલ રહે છે કે જેને લેખક પેાતાની ખીલેલ મગજશકિત પ્રમાણે રસ ઝરતા સાહિત્યથી દહીંવડા અને રસગુલ્લાનો જેમ વાદીષ્ટ મનાવી રસથાળ પીરસી શકે છે.
અનેક જ્ઞાનભડારો, ગ્રંથે, પ્રતા મેળવવામાં પણ પૂરતી મુશ્કેલી રહે છે, આ સ્થિતિએ મેઘવારોના શિખરે ચઢેલા કાળમાં ઇતિહાસકાર તે કયાંથી સાહિત્ય સર્જન પ્રમાણિકતથી કરી શકે ? શાસ્રીઓ, પંડિત અને સાહિત્યના અણમેલ ખજાને સગ્રહી ગ્રથા તૈયાર કરી શકે ?
સાચા ઇતિહાસકાર માટે ખીજી દુધટમય સ્થિતિ એ છે કે તેને કેઈપણુ પશુ સસ્થા અથવા આશ્રયે રહી ગ્રંથરચના થઇ શકે નહિં કારણ એક ગ્રંથને બનાવતા વિશેષ સમય લાગે. વળી માખા ગ્રંથ પૂરો થયા પછી પણ અનેક વખત સાંકલના ફેરવવાના સમય આવી ઊભા રહે છે તેમજ જ્યાં સુધી ગ્રંથપ્રકાશન સહસ્ર મુખે પ્રમાણિક ન કરે ત્યાં સુધી રચના માટે ગ્રંથકારને સમાજનુ' જોખમ પણ માથે લેવાનું રહે છે.
અનેક વખત ગ્રંથસંકલનાને સુધારતા તૈયાર કરતાં અતિતાંતણે તાંતણે ખલીયાની જેમ ઐતિહાસિક ગ્રંથ તૈયાર કરતાં ઈતિહાસકાર લેખકને ગ્રંથમાં માત્ર સાહિત્યસેવાને જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com