________________
પ્રકરણ ૩ જી
નંદ વંશના ઇતિહાસની સમાલાચના
વીર નિર્વાણુ ૬૦માં એટલે ઇ. સ. પૂર્વે ૪૬૭માં મગધ સામ્ર!જ્ય ઉપર નાપિત પુત્ર નંદના નિમિત્તે શૂદ્ભવશની સ્થાપના થઈ.
રાજ્યગાદી ઉપર આવનાર નંદના રાજ્યાભિષેક પાટલીપુત્રની પ્રજાએ અને રાજ્યઅમ લદારે એ ઉત્સાહથી ઉચે. ઉચિત સમયે રાજ્યાભિષેકના દરબાર ભરવામાં આળ્યે,
જ્યારે રાજ્યના ઉચ્ચ અધિકારીએ નને નમવાની આનાકાની કરવા લાગ્યા ત્યારે માંડલિક રાજાએ તેા સલામી આપવાની
વાત જ શા માટે સ્વીકારે ? આ પ્રમાણે રંગમાં ભંગ પડે તેવા પ્રસંગ ઉપસ્થિત થયે,
રાજ્યગાદી ઉપર આવેલ રાજવીને સલામી ભરવાની પ્રચીન પ્રથા હતી તે પ્રમાણેથી આ નૂતન રાજવીને સલામી આપવાના સમય ઉપસ્થિત થતાં શુદ્ધ ક્ષત્રિયવ'શી રાજ્યસત્તામાં મહત્તા માનનાર ઘણા ઉચ્ચ અમલદ્વારેએ નૂતન રાજવીને સલામી આપવામાં આનાકાની કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
નંદ વસ્યાપુત્ર હતા તે સાથે દુનિયાની નવી જૂની તેણે અનુભવી લીધી હતી. ચમત્કાર વિના નમસ્કાર નથી એમ તે માનતા હતા. એણે પેતાનેા મીજાજ ખેાયો અને કોઇપણ જાતના સારાસારને વિચાર કર્યાં વિના કમરમાંથી તલવાર ખેંચી કાઢી અને જે વયેવૃદ્ધ અમાત્યા અને અમલદારાએ અદ્યાપિપર્યન્ત વફાદારી
રા યસેવા બજાવી હતી. તેના મસ્તકા ઘાસના પૂળાની માફક ક્રૂરતાથી કાપી નાખ્યા.
રાજ્યસભામાં જે સમયે આનઢાત્સવ ઉભરાવા જોઈએ ત્યાં હાહાકાર મચી રહ્યો. સમજી ને શ ણા પુરુષા રાજવીની ક્રૂર આંખ નીરખી ગયા અને ખૂન ઉપર ચઢેલ આ તન રાજવીને તુરતજ સમજાવવામાં આવ્યે . તેના રાષ શાંત થતાં રાજ્યદરબાર ભરખાસ્ત કરવામાં આવ્યા.
www.umaragyanbhandar.com