________________
વિદ્વાન શિષ્યાને પેાતાની પાસે ખેલાવી અને તેમની સાથે રહી, આ સુજ્ઞ સૂરિજીએ બગડી ખાજી પ્રેમથી સુધારી લીધી.
આ કાલે જગતદ્ધારક, કરુણાસિન્ધુ શાંતિમાગર ચરમ તીથ કર પ્રભુ મહાવીરને જન્મ ધર્માંદ્ધારક તરીકે એરિસ્સા પ્રાંતનાં ક્ષત્રિયકુંડ નગરમાં મઢાર જા સિધ્ધાર્થને ત્યાં ત્રિશલા દેવીની ક્ષીએ ઇ. સ. પૂર્વે ૪૯૯ માં ચૈત્રી શુદિ ૧૩ ને દિવસે ત્રિકાળજ્ઞાની તરીકે થયેા, જેમણે ૩૦ વર્ષની યુવાવસ્થાએ સંસારના ત્યાગ કરી સાડાબાર વર્ષની ઉશ્ર તપશ્ચર્યા પછી કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી. કેળી તીર્થંકર તરીકે પ્રભુ મહાવીર જૈન ધર્મના પ્રમળ પુરૂષાર્થી અને પ્રચારક બન્યા. અને પૂ તેમજ ઉત્તર ભારતમાં જૈન ધર્મના વિજયધ્વજ ફરકાવ્યે.
ખીજી ખાજી શ્રી પાર્શ્વનાથનાં સતાનીયામાં તેમના ચતુર્થી પધર તરીકે શ્રી કેશીકુમાર શ્રમણાચાર્યે પેાતાના પ્રભાવશાળી શિષ્યસમુદાય સાથે ગામેાગામ વિરાટ સભાએ ભરી સમસ્ત લિવ, મારવાડ, પંજાબ, મુલતાના પ્રદેશાને ચુસ્ત જૈન ધર્માનુરાગી ખનાવવામાં જીવનની સાર્થકતા કરી જેમના પુરુષાર્થથી પ્રયાસથી શ્રમણુસંધમાં આવેલ શિથિલતા વિનાશ પામી અને ફરીથી દક્ષિણવિહારી મુનિરાજો ઉપરાકત પ્રદેશેાના ધર્મપ્રચારી બન્યા, જેને લગતી નોંધ નીચે પ્રમાણે પ્રાપ્ત થાય છે.
શ્રી વૈકુઠાચાય' કર્ણાટકના વતની હતા. તેઓએ ૫૦૦ શિષ્ય સમુદાય સહિત કર્ણાટક તરફ વિહાર કર્યો. શ્રી કાલિકાચાર્યે ૫૦૦ શિષ્ય સમુદાય સાથે મહારાષ્ટ્ર તરફ વિહાર કર્યાં.
શ્રી ગંગાચાર્યે ૫૦૦ શિષ્ય સમુદાય સાથે સિધ સૌવીર તરફ વિહાર કર્યાં.
શ્રી ચાચાર્યે કાશી કેશલ તરફ ૫૦૦ શિષ્ય સમુદાય સાથે વિહાર કર્યાં. શ્રી અન્નાચયે અંગ, વગ અને ખગ તરફ ૫૦૦ શિખ્યા સાથે વિહાર કર્યાં.
શ્રી કાશ્યપાચાર્યે ૫૦- શિષ્ય સમુદાય સાથે સયુક્ત પ્રાંત તરફ વિહાર કર્યો.
શ્રી શિવાચાર્યે ૫૦૦ શિષ્ય સમુદાય સાથે અવતી તરફ વિહાર કર્યાં.
શ્રી કેશીકુમાર ગણધર અને તેમનાં જ્ઞાનીમુનિઓનાં ઉપદેશના ફળ તરીકે મહારાજા ચેટક, દધિવાહન, સિધ્ધાર્થ, વિજયસેન, ચંદ્રપાલ, અદ્દિનશત્રુ, પ્રસેનજિત, ઉદાયી, ધર્મશીલ, શતાનિક, જયકેતુ, દશાર્ણભદ્ર અને પ્રદેશી આદિ અનેક રાજવીએ તેમજ જનતા જૈન ધર્મ પલક બની હતી. શ્રી કેશીકુમારે જૈનધર્મની ઉચ્ચકેટીની સેપ મજાવી. તેએએ અ ંતિમ અવસ્થાએ પેાતાની પાટ ઉપર વ્યપ્રભસૂરિ નામન! મુનિને સ્થાપિત કરી એક માસન! અનશનપૂર્વક સમેતશિખર તી પર સ્વર્ગવાસ કર્યાં. આ પ્રમાણે પ્રભુની ચેથી પાટ સુધીની
ગણના થઈ.
૬. સ્વયં પ્રભસૂરિ
સ્વય’પ્રભસૂરિ વિચરતા વિચરતા અને અનેક ભવ્ય જને પર ઉપકાર કરતાં કરતાં શ્રીમાળનગરનાં ઉદ્યાનમાં પધાર્યાં. તે સમયે શ્રીમાળનરેશ તરફથી અશ્વમેઘ યજ્ઞની તૈયારી થઈ રહી હતી. દેશ વિદેશથી હજારા મનુષ્ય અહીં એકત્રિત થયા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com