________________
સ્વસ્થ શિથુકુમાર
પ્રદ્વીપ
જન્મ સંવત ૧૯૯૬ ના ભાદરવા શુદ ૨ ને માઁગળવાર અવસાન સવંત ૨૦૦૦ ના અષાંડ વદી ૧ તે શુક્રવાર
સંવતના ૨૦૦૦ અષાડ વદી ૧ ના દિવસે આ દીવ્ય કાંતિમાન શિક્ષુકુમારને ચાર વતી અપવયમાં જ સ્વર્ગવાસ થતાં તેના પિતાશ્રી ગાંધી વાડીલાલ ચતુર્ભુ જે તેના સ્મરણાથે' રૂા. ૩૦૦૦૦) ની સખાવત કરી અપજીવી બાળકુમારનાં જીવનની સાર્થકતા કરી છે. જેના નામની પવિત્ર યાદગીરી નિમિત્તે આ ગ્રંથના પ્રકાશનમાં રૂ।. ૧૦૧) ની મદદ કરી છે તેની શ્રી ચાણા દેહરાસરજીમાં કાતરેલા શ્રી કાપરડાજી તી ના તીથ પટ ઉપર શિશુકુમારના નામની તખતી ચેડી તેનું જીવન ચિરંજીવી બનાવવામાં જેને માટે અમે તેમને અત્યંત ધન્યવાદ આપીએ છીએ.
માક
આવ્યું છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com