________________
22
Rp2AXARAQQIANG NARUD
Max
સ્વ. શેઠ ભવાનજી વધુમાન કુછ સુજાપુરવાલા જમે ગભશ્રીમ’ત હોવા છતાં યુવાવસ્થામાં પ્રવેશતાં જ ભાગ્યચક્રે પલટા લીધે, છતાં પણ ધીરજ ને મમતા જાળવી રાખી તેઓએ નજીવા પગારે નોકરી સ્વીકારી. દીર્ધ દ્રષ્ટિ, કુનેહ અને વ્યાપારી ડહાપણના કરશે તેઓએ પોતાની પ્રતિષ્ઠા પુનઃ જમાવી લીધી.
- કરછી દશા ઓશવાળ કામ માં તેએાતુ’ માગળ ૫તુ સ્થાન હતું. દીનજને પ્રત્યે તેમને હમેશા મનુ કપા રહેતી અને ગુપ્તદાતા'' તરીકે ખ્યાતિ સારી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com