________________
४
તે એક શેઠ ખુશાલચંદ કરમચંદ્રને ત્યાં પ્રસ્તુત સમયે જીનાગઢના નામદાર દિવાન સાહેખને મળવું, અને શ્રી ગીરનારજીના તત્રેના શ્રીસ ંઘની રહાયથી જીર્ણોદ્ધાર કરવા અને તદ રૂપી પાંચ લાખ જેથી વિશાળ રકમ ખર્ચાવવી અને બીજી જામનગર તામે હાલાર પ્રાંતમાં ૪૫ પાઠશાળા આનું સ્થાપન કરાવવું અને ઘણા અજ્ઞ જીવાને જ્ઞાનદાનના લાભ આપી ધ શૂન્ય થતા બચાવવા. આવી રીતના આપના પરમ પ્રભાવ જાણી તેમ આ સેવક પ્રતિ આપના પ્રેમ નિહાલી આ સામાયિક સદ્બેધ નામક પુસ્તક આપના કર-કમળમાં સમર્પણ કરૂ છું. તેના આપ સાદર સ્વીકાર કરી આભાર અલંકૃત કરા એવું ઈચ્છી વિરમું છું.
ૐ શાંતિ.
પાલીતાણા.
તા. ૭–૧૧–૩૩
}
લી સેવક,
શંકરલાલ ડી. કાપડીઆ.
સુપ્રી. ય. વિ. જૈન ગુરૂકુળ.
';
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com