________________
૧૫
ઉત્પન્ન થાય, આવું આ માંહેનું થોડું પણ જે કાંઈ બની શકે તે મારે આ રંક પ્રયત્ન સફળ થયે ગણું છું કૃતકૃત્યતા અનુભવીશ.
सुखिनः संतु सर्वत्र सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यतु मा कश्चिद् दुःखमाप्नुयात्.
લિઃ
અમદાવાદ. ) આસો સુદિ ૧૫ વીર સંવત ૨૪૫૯ વિક્રમ સંવત ૧૯૮૯ ]
જૈન મુનિ છોટાલાલજી.