________________ અરિહંતાદિનનીનિંદાન થાય સભાઃ “અરિહંતાદિપરમાત્માની નિંદા કેવી રીતે થાય?” ગુરુજીઃ “અરિહંત પરમાત્માના અતિશય, જોજનગામીની વાણી, મેરુપર્વત ડોલાવ્યો, એમના જ્ઞાનલક્ષ્મી, ગાંભીર્યાદિ ગુણો મગજમાં ન બેસે માટે એમના માટે પણ એલફેલ બોલે. આ રીતે અરિહંત પરમાત્માની નિંદા કરે છે.” સભાઃ “આચાર્યભગવંતની પણ નિંદા થાય?” ગુરુજી: “નિંદા કરવાવાળા કોઈને ના મૂકે. આ આચાર્ય તો અમારા ખોળામાં મોટા થયા છે. મેં એમના સેડાં લૂક્યાં છે. આજે આચાર્ય થયા એટલે શું? અમારા અંધારામાં ગયા એ અજવાળાની વાતો કરે?” સભાઃ “શાસ્ત્રીય ઉદાહરણ ખરું?” ગુરુજી: “કલિકાલસર્વજ્ઞ નાની ઉંમરમાં આચાર્ય થયા છે. બ્રાહ્મણોને શ્રમણો સાથે વેર તેથી મજાક ઉડાડવા હેમચંદ્રસૂરિ મ.સા.ને પૂછ્યું, “ત પીતમ્ ? (છાશ પીધી?) પીત શબ્દના બે અર્થ થાય-પીધું અને પીળું. કલિકાલસર્વજ્ઞજીએ વળતો જવાબ આપ્યો “તત્રં ન તુ પતિ પિ તુ શ્વેતનું? એટલે કે છાશ સફેદ છે, પીળી નહીં. આવું જ એક વાર દિગમ્બરાચાર્ય કુમુદચંદ્રસૂરિએ રાજસભામાં સભાજનો વચ્ચે કહ્યું કે આ બાળક મારી સાથે વાદ કરશે ? ત્યારે તો કપડાં પહેર્યા છે. જે કપડાંન પહેરે તે બાળક કહેવાય!” સભાઃ “નજીકના ભૂતકાળમાં ગુરુભગવંતની નિંદાનો જવાબ આપ્યો હોય તેવું ઉદાહરણ ખરું?” એક વાર એક શ્રાવકે વૃદ્ધિચંદ્ર મ.સા.ને વાત કરી કે આપ મેલાં કપડાં પહેરો છો પણ મૂલચંદજી મ.સા. તો ધોળાં, સ્વચ્છ કપડાં પહેરે છે. પ્રાર્થના: 2. પડાવ 6. | 12 કિરણ કરીને જ n H I 18 , '' #In[ SSA It we+ *H, New