________________ એ નફામાં. હાથમાં આ શક્તિ છે, પણ તમારામાં આ શક્તિ કુંઠિત થઈ ગઈ છે. બિલ ગેટ્સ રોજના 6 કરોડ રૂપિયા દાનમાં આપે તો પણ બસો સોળ વર્ષ સુધી ખૂટે નહીં એટલા પૈસા એની પાસે છે. જયારે તમારી પાસે આટલા પૈસા નથી. તેથી તમે આટલું મોટું દાન ન કરી શકો. તમે કબૂતરની જેમ ઊડી નથી શકતાં, હાથીની જેમ મેસેજ નથી મોકલાવી શકતાં, બિલ ગેટ્સની જેમ દાન નથી આપી શકતાં છતાં તમારું આત્મકલ્યાણ અટકતું નથી. જો તમારામાં ભવનિર્વેદ આદિ ગુણો છે તો આપણે સૌ માર્ગાનુસારીપણું પામીએ એ જ પ્રભુને પ્રાર્થના..” પ્રાર્થના 1 પ્રાર્થના : 1 102 102 પડાવ : 5