________________ જીભડીના લોભને માટે અમને બદનામ કરો છો કે મ.સા.પાસે જઈએ એટલે બાધા આપી દે ભલા ભાઈ! વિચાર તો ખરો કે અમે ભીંડાં, દૂધીની એજન્સી તો નથી લીધી કે તેને ચલાવવા માટે બટેટાં બંધ કરાવીએ છીએ. જ્યાં જ્યાં ઊંધી બુદ્ધિ છે ત્યાં ત્યાં ક્યો કષાય કામ કરે છે એ વિચારશું તો અવશ્ય એક દિવસ આપણે માર્થાનુસારી બની જઈશું. સૌ જલદીથી જલદી માર્ગાનુસારી બનીએ એ જ શુભાભિલાષા સહ..” પ્રાર્થના 1 પ્રાર્થના : 1 78 78 પડાવ : 4