________________ લીંબોળી ન ખાય. એવી અત્યંત અનાદેય નાગશ્રીએ કડવી તુંબડીનું શાક વહોરાવીને સાધુને મારી નાખ્યા. ચંપાનગરીના લોકો પાસેથી સોમદેવ વગેરે બ્રાહ્મણોએ વાત સાંભળી. બ્રાહ્મણો ભયંકર ગુસ્સે થયા. બ્રાહ્મણોના આગેવાનો ભેગા થઈ એના ઘરે આવે છે. અપ્રાર્થિત એવા મૃત્યુની ઇચ્છાવાળી થઈ છે?ચૌદશના દિવસે ભાગ્યશાળીઓનો જન્મ થતો હોય છે. જ્યોતિષીની દષ્ટિએ એ કહે છે કે તું હીનચતુર્દશીના દિવસે જન્મેલી છે, પાપીણી. આક્રોશભર્યા શબ્દો સંભળાવે છે. એના કુલનું અભિમાન નીચે પાડે છે. કપડાં, દાગીના બધું લઈ લે છે. તર્જના, તાડના કરે છે. એની નિંદા કરે છે, લાકડીઓથી મારે છે, ધિક્કારે છે, ધૂકે છે. ઘરમાંથી કાઢી મૂકી. હડકાયા કૂતરાની જેમ કોઈ એને ગામમાં પણ રાખવા તૈયાર નથી. કોઈ ઊભી પણ રહેવા દેતું નથી. સાંધાવાળા જૂનાં કપડાં લાજ ઢાંકવા રહેવા દીધા છે. હાથમાં એક તૂટેલું ઠીકરું અને પાણી માટે ફૂટેલો ઘડો રહેવા દીધો છે. માખીઓનો સમુદાય છઠ્ઠી નરકમાં ગઈ.” સભાઃ “બીચારીની આવી હાલત કરી? ક્ષમા ન રાખવી જોઈએ?” ગુરુજી: “આ બીચારી નથી. અધમાધમ જીવ છે. અસ્થાને ક્ષમા એ ગુણ નથી. કપૂર ગુણકારી છતાં નાળિયેરના પાણીમાં ન નંખાય. નાળિયેરના પાણીમાં નાખો તો મૃત્યુલાવે. કોની નિંદા કરવાથી પાપનબંધાય? ઉત્તમ પુરુષોની નિંદા ક્યારેય નહીં કરવાની. મધ્યમ એટલે માર્ગને પામેલાની પણ ક્યારેય નિદાન કરવી. લૌકિક સદ્ગુણીની નિંદા ન કરવી. અધમ લોકો ચોર-કસાઈની પણ નિંદા ન કરવી. કરી કે , મા પ્રાથના :). 17 પડાવ 6 . જ કાકી , | કનકાઇક, કws &; ,,