________________
સ ઃ ૧લા ]
[ ૧૯
પ્રસિદ્ધ છે. ચારણશ્રમણોએ મને પ્રથમવ્રત તથા ચતુર્થાં વ્રતના મહિમા ઉત્તમ સ્વરૂપથી સમજાવેલ છે. પ્રાણીઓને અભયદાન આપવારૂપ પ્રથમવ્રતનું મેં પાલન કર્યુ છે. અને હવે બ્રહ્મચર્યનામના ચાથાત્રતને લઈ રહ્યો છુ, નિશ્ચય હું માટે ભાગ્યશાલી છું. અને હવે હું ત્રીજી વ્રત આજન્મ. પિતાજીની સેવાનુ` લઉં છું. એજ વખતે વિદ્યાધરાએ ગાંગેયની ઉપર પુષ્પવૃષ્ટિ કરી, દેવતાએ ગંગા તથા શાન્તનુને ધન્યવાદ આપ્યા, જ્ઞાનીઓને પૂછ્યું કે આવું વ્રત કેાઈ એ લીધું છે કે ? આ બ્રહ્મચર્ય વ્રત ભીષ્મ (મહાન) છે. માટે આજથી જ આ કુમારનું નામ અમે લાક (વિદ્યાધરા) ભીષ્મ રાખીએ છીએ, ત્યારથી લેાકેામાં ગાંગેયનું નામ ભીષ્મ તરીકે પ્રસિદ્ધ થયું. જ્યાં એક સત્વગુણુ હાય છે ત્યાં બીજા ગુણોની જરૂરીઆત પણ કયાં છે ? અહિંસા-બ્રહ્મચર્ય-અને પિતૃભક્તિ એ ત્રણે ગુણો શાન્તનુપુત્રના ત્રણે લેાકમાં પ્રસિદ્ધ છે. ભીષ્મે લીધેલી પ્રતિજ્ઞાનું સ`પૂર્ણ પાલન કરશે. એ પ્રમાણે કહીને વિદ્યાધરા અને દેવતાએ સ્વસ્થાને ગયા, ત્યારે નાવિકે પેાતાની પુત્રીને ખેાલાવી પેાતાના ખેાળામાં બેસાડી ભીષ્મની પ્રશંસા કરી અને ભીષ્મને કહ્યુ કે હું કુમાર ! હું તમને એક નિવેદન કરૂ તે આપ સાંભળેા. યમુના કિનારે હુ ક્રૂરતા હતા, તે વખતે વિશ્રાન્તિને માટે એક ઝાડની છાયામાં બેટા તે જ વખતે તરત જ જન્મેલી એક ખાલિકાના અવાજ આવ્યો ત્યારે મેં જોયું કે કઈ નિય . આત્મા તરતની જન્મેલી બાળકીને મૂકી ગયા હતા,