________________
[ ૧૭
સર્ગ ૧ જ વખતે ગાંગેય રાજ્યના કાર્ય માટે ત્યાં આવ્યો, જુએ છે તે રાજાનું મુખકમલ ચિંતાતુર દેખાય છે. ગાંગેયે પિતાને પૂછયું પણ રાજાએ કાંઈપણ કહેવાની ના પાડી.
ગાંગેય મંત્રીની પાસે ગયે, મંત્રી પાસેથી તમામ વાત જાણીને નાવિકના ત્યાં ગયે, નાવિકે ગાંગેયનું સ્વાગત કર્યું. ગાંગેયે નાવિકને કહ્યું કે હે મહાભાગ! તારા મોટા ભાગ્યથી અહીંઆ આવેલા રાજાને તેં પાછા વિદાય કર્યા તે તારા હાથે ઘણું જ અઘટિત કાર્ય થયું છે. નાવિકે કહ્યું કે નરરત્ન ! જે હું રાજાને મારી પુત્રી આપું તે આપ જ તેના દુશ્મન બનશે. સિંહની સામે હરણ કયાં સુધી સુખમાં રહી શકે? તેવી જ રીતે તમારી નજર સામે મારે દોહિત્ર કોઈ દિવસ રાજા નહિ બની શકે, આપ જેની ઉપર પ્રસન્ન થશો, તેને તમામ પ્રકારની સંપત્તિ મળશે. જેની ઉપર આપ કોપાયમાન થશો તેની ઉપર દુનિયાની એક પણ આપત્તિ બાકી નહિ રહી શકે. હે મહાભાગા મેટી નદીઓ સમુદ્રને છેડી કેઈ દિવસ કાદવથી ભરેલા ખાંડાને ભેટતી નથી, તેમ શું આપને છેડી દઈ સજ્યશ્રી મારા દૌહિત્રને મલશે ? પ્રજા તે આપના પ્રત્યે અનુરાગ વાળી છે, મારી પુત્રીનું ભાવીન બગડે એટલા જ માટે મેં રાજાને ના કહી. ગાંગે. કહ્યું કે હે માતામહ ! આ આપને ભ્રમ છે. રાજહંસ અને બગલામાં જેટલો તફાવત છે તેટલે તફાવત કુરૂવંશ અને અન્ય વંશમાં છે. માતા
આની ઉપર બદિવસ કા