________________ ( 4 ) मोहनचरिते प्रथमः सर्गः। તે દિવસથી આરંભીને સુંદરીનું મુખ પ્રસન્ન અને મન આનંદી દેખાવા લાગ્યું, અને પિતાની બુદ્ધિએ કરીને તેની ખાત્રી થઈ કે, હું ગર્ભવતી છું. 60. द्वितीये मासि सुन्दर्याः शरीरे मानसे तथा / गर्भिणीलक्षणान्येवं प्रादुरासन् शुभान्यथ // 61 // બીજે મહિને સુંદરીના શરીર તથા મન ઉપર સારાં ચિન્હ જણાવા લાગ્યાં. તે આ રીતે - 61. स्वयं कार्यमुरीकृत्या-पुषगर्भ तु सादरात् / परोपकारव्यसनी नहि स्वार्थमपेक्षते // 62 // પહેલું લક્ષણ, તે દહાડે દહાડે સુકાઈ ગઈ. તે ઉપરથી મારી સમજમાં એમ આવે છે કે, પોતે સુકાઈ જઈ તેણે ગર્ભને આદરથી પુષ્ટ કર્યો. ઠીજ છે, કારણ, પરોપકાર કરવાનું જ જેને વ્યસન એવા મનુષ્ય સ્વાર્થની જરૂર રાખતા નથી. 62. अस्मिन् भवेऽयं सूनुर्मे कर्माणि तनुतां नयेत् / इतीवावेदयन्ती सा तनोस्तानवमातनोत् // 63 // અથવા ગર્ભમાં રહેલે આ મારે પુત્ર એજ ભવમાં પિતાનાં કર્મોને પાતળાં કરશે " એ વિચાર જાણે દુનિઆને દેખાડવા માટે જ સુંદરીએ પિતાનું શરીર પાતળું કર્યું. 63. कषायानिन्द्रियार्थांश्च परिग्रहमथाखिलम्।। वमेदयमितीवासौ वमिव्याजादसूसुचत् // 64 // બીજું લક્ષણ, ઉલટી થવા માંડી. મારી સમજમાં એમ આવે છે કે, કે માન વિગેરે કષાય; રૂપ, રસ ઈત્યાદિ ઇદ્રિના વિષય અને દ્રવ્ય, સ્ત્રી ઈત્યાદિ પરિગ્રહ એ બધાંનું મારો પુત્ર વમન ત્યાગ) કરશે, એ મનનો ખુલાસો સુંદરીએ ઉલટીનું બહાનું કરીને લેકિને જણાવ્યું. 64. सुखं पौद्गलिकं त्वस्मै नैवेषदपि रोचिता। ... તવ શંસિતું સામ-રોનિકિતા | ફ | P.P.AC. Guriratnasuri M.S.