Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
નાસિક્ય ૫ છી વ્યંજના ગામ અને સારૂપ્ય
હરિવલ્લભ ચૂનીલાલ ભાયાણી
સંવ
ભારતીય-આર્યની પ્રાચીન ભૂમિકાના મ+૨ અને + ૧ એ વ્યંજનયોગો જે પરિવર્તન પામીને મધ્યમ ભૂમિકામાં આવ્યા છે તેની વિશિષ્ટતા એ છે કે તેમાં વચ્ચે બનો આગમ થયો છે.
આમ્ર પ્રા. અંબ: ગુઢ આંબો આઝાતક : અંબાડ : અંબાડો
તામ્ર: તંબ : તાંબું
અસ્ત : અંબ: આંબવું, અંબાવું *આચામાન્સ : આસંબિલ : આખેલ
આબ્લિકાર : અંબિલિઆ : આંબલી
નાસિકય વ્યંજન (ન, મ, અનુસ્વાર) અને હકારના સંયોગના પરિવર્તનમાં એક વલણ આવું જ છે. તે અનુસાર ન પછી દૂની, મ પછી બનો અને અનુસ્વાર પછી મ્ નો આગમ થાય છે. પરવત હકારની સાથે ભળી જતાં તે અનુક્રમે ધૂ, ભે, અને ઘુ રૂપે નિષ્પન્ન થયા છે.
આમાં હુ મૂળનો હોય અથવા તો માધ્યમિક પરિવર્તન પ્રક્રિયા અનુસાર નિષ્પન્ન થયેલો હોય—એટલે કે મૂળના પૂર્વવર્તી છું કે હું માંથી નીપજેલો અને વ્યત્યયને પરિણામે પરવર્તી બનેલો હોય. ઉદાહરણ : સં' ચિહુનઃ પ્રા. ચિંધ : ગુહ ચીંધવું
સંસ્મરતિ : સંભઈ સાંભરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org