Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
સ્થીરિજા: ૨૪૧
સમ અને વિષમપાદનું માની લીધેલું એકસરખાપણું કોઈપણ રીતે તદન સંપૂર્ણ નથી કારણકે બન્નેમાં બીજા ગણની રજૂઆતમાં નોંધપાત્ર તફાવત છે. બન્ને પાદોમાં એનું મૂળ સ્વરૂપ - - - એ પ્રમાણે છે.
તદુપરાંત વિષમપાદમાં આપણને અનેકવાર ૦ ૦ – અને બે વખત –– મળે છે. અને સમપાદમાં ક્યારે ય - - નથી મળતાં પણ સાત વખત - - - - એટલે કે પહેલા ગણ પછી યુતિવાળો ન ગણુ જે ૪ ગણનો નિયત પર્યાય છે તે મળે છે. આપણું ૧૦૬ વિષમ અને ૧૦૬ સમપાદના સંપૂર્ણ આંકડાઓ નીચે પ્રમાણે છે. વિષમ
સમ – ૪ ૮૯ : - - ૧૨
૧ (૨૪)
અનિયમિત ૨ (- - -, જુઓ ઉપર)
૧ (૨૦૧૬) પશ્ચાતકાલીન આર્યાના બીજા અને છઠ્ઠા ગણમાં જે ભેદ રહ્યો છે તે જ પ્રમાણેનો ભેદ ઉપર બતાવેલા સ્થળોમાં છે, કારણકે પ્રાચીન આર્યાના બીજા અને છઠ્ઠા ગણે અને પશ્ચાતકાલીન આર્યાના બીજા અને છઠ્ઠા ગણું એક સરખા છે.
બાકીના બધા (૧, ૩, ૫, ૭) ગણમાં –- વધુ માનીતા છે. કોઈ કોઈવાર તેને બદલે - વપરાયા છે. બાકીના સ્વરૂપો કાં તો સ્વીકારાયાં નથી અથવા એટલાં ઓછાં છે કે ગ્રન્થની શુદ્ધતા માટે શંકા ઉત્પન્ન કરતાં નથી.
પહેલો ગણ
ત્રીજે ગણ
પાંચમો ગણ
સાતમો ગણ
અનિયમિત
જે ઘણી ઓછી અને સાચી અનિયમિતતાઓ મળે છે તેમાંની કેટલીક તો ચોક્કસ ગ્રન્થના પાઠોની ભ્રષ્ટતાને લીધે છે. ૧૪, ૧૬૮ અને ૨-૩માં પામો ગણ ખામીવાળો (– ૨) છે; પહેલા બે સ્થળોમાં પાતાળ ને પાસળી એમ કદાચ વાંચવું જોઈએ. ૧૯૩d ખરેખર ભ્રષ્ટ છે. (જુઓ ટિપણ). ૧૭dના અન્ત - - - - - - - (....શ્રાદ) આવે છે. ૨૪માં છઠ્ઠો ગણ - - - છે, જે ઘણો જ શંકાસ્પદ છે. અને ૨૦૧૬ તદ્દન નિયમિત છે જયારે ગ્રન્થની શુદ્ધિ શંકાને પાત્ર છે.
સુ૦ ગ્ર૦ ૧૬
Jain Education International
For Private & Personal use. Only
www.jainelibrary.org