Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ર૪૮ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ચન્થ
वंदालगं च करगं च वच्चघरं च, आउसो, खणाहि । सरपादगं च जायाए; . गोरहगं च सामणेराए घडिगं च स-डिंडिमयं च; चेल-गोलं कुमार-भूयाए । वासं समभियावन्नं; आवसहं च जाण भत्तं च ॥१४ ।। आसंदियं च नव-सुत्तं; पाउल्लाइँ संकम-अट्ठाए।" अदु पुत्त-दोहल् अत्थाए; आणप्पा हवंति दासा व ॥१५॥ "जाए फले समुप्पन्न गेण्हसु वा णं अहवा जहाहि"। अह पुत्त-पोसिणो एगे; भार-वहा हवंति उट्टा व राओ वि उठिया संता; दारगं संठवंति धाई व । सुहिरीमणा वि ते संता; वत्थ-धोवा हवंति हंसा व પૂર્વ વંદૂઢિ -પુષં; મો-મથાઉં ને મિયાત્રા | दासे मिए व पेसे वा; पसु-भूए व से न वा केई ॥१८॥
ચં હુ તાવેજH; dવાd સંય વઝા | तज-जाइया इमे कामा; વજ્ઞ-TI , gવમ માવાયા ! ૧૧ ||
“(પૂજા માટે) તામ્રપાત્ર અને કરવડો લાવી આપ. મહેરબાન ! દટણું જાજરુ ખોદ. (આપણા) પુત્ર માટે ધનુષ અને નાનકડા શ્રમણ માટે બળદગાડું લાવ.” (૧૩)
નાનકડી ડોલ, નગારું અને ચીંથરાને દો આપણું કુંવરસાહેબ માટે લાવ. વર્ષાઋતુ આવી રહી છે; મકાનની અને અનાજની તપાસ કર.” (૧૪)
ખુરશીને નવી પાટી લગાડ, ચાલવા માટે પાવડીઓ લાવ.વળી પુત્ર મેળવવા માટે) ગર્ભિણી સ્ત્રીના દોહદની પૂર્તિ માટે તેમને નોકરીની માફક હુકમ કરવામાં આવે છે: (૧૫)
“(આપણા જીવનના ફળરૂપે પુત્ર ઉત્પન્ન થયો છે. હવે એનો સ્વીકાર કર, કે તમારી પાસે) છોડી દે.” હવે કેટલાક પુત્રનું પોષણ કરે છે. તેઓ ઊંટની માફક ભાર વહે છે. (૧૬)
રાત્રે પણ ઊઠીને ધોઈની માફક છોકરાને ઊંઘાડે છે. ખૂબ શરમ આવવા છતાં તેઓ ધોબીની માફક લૂગડાં ધુએ છે. (૧૭)
ભોગ ભોગવતા જે ઉપાધિમાં પડ્યા છે એવા અનેકોએ ઉપર પ્રમાણે કર્યું છે. એવા લોકો ગુલામ જેવા, પશુ જેવા, નોકર જેવા, જાનવર જેવા કે પછી કંઈ જ નહિ એવા હોય છે. (૧૮)
આ રીતનું સ્ત્રીઓનું વૈતરું, સહવાસ અને પરિચય (એ બધાંનો) ત્યાગ કરવો જોઈએ. (કારણકે) એમ કહેવાય છે કે આ બધી વાસનાઓ એમનામાંથી ઉત્પન્ન થાય છે અને વર્ય કર્મ કરાવે છે. (૧૯)
૩ ઘા = વગાડવાની ઘડિયાળ, અને મિ = એને વગાડવાનો દાંડીઓ (ન ની મોગરી) એ અર્થ અભિપ્રેત
લાગે છે. –અનુવાદક ૪ અક્ષરશ –“નવી પાટીવાળી ખુરશી લાવ.” –અનુવાદક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org